દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૦-૦૭-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ ચૌદસ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- પૂર્વાષાઢા (સવારે ૦૧:૫૦ સુધી.)
- યોગ :- વૈધૃતિ (સવારે ૧૨:૧૮ સુધી. જુલાઈ-૨૧)
- કરણ :- ગર (સવારે ૦૬:૫૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü ધન (સવારે૦૭:૨૯ સુધી, જુલાઈ-૨૧)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૫ કલાકે ü સાંજે ૦૭.૨૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૬:૫૧ પી.એમ ü નથી.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી. ü સવારે ૦૯.૨૫ થી સવારે ૧૧.૦૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો - ચૌદસની સમાપ્તિ : સાંજે ૦૬:૦૨ સુધી
- તારીખ :- ૨૦-૦૭-૨૦૨૪, શનિવાર / અષાઢ સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૫ થી ૦૯:૨૫ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૬ |
| અમૃત | ૦૪:૦૬ થી ૦૫.૪૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૬ થી ૦૮:૪૬ |
| શુભ | ૧૦:૦૬ થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાણી વર્તન સુધારવા.
- જૂની ભૂલ યાદ આવે.
- મિત્ર સમસ્યા સર્જી શકે છે.
- જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- વાદ-વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે.
- ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે.
- સંબંધો ગાઢ બને.
- સંતાન તરફથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- રિયલ એસ્ટેટ અને લોખંડના વેપાર સાથે સંકળાયેલા માટે દિવસ સારો છે.
- સામાજિક કાર્ય થાય.
- જીવનસાથી સાથે વાદવિવાદ થયા કરે.
- વસ્તુ સંભાળીને રાખવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- નિરાંત મા અને આનંદમાં દિવસ જાય.
- ધંધામાં ઉધાર આપવું નહીં.
- મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.
- કોઈ ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.
- કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
- કોઈ ધનલાભ થાય
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સાંજ પછી ધનલાભ થઈ શકે છે.
- માતા પિતા થી લાભ થાય.
- રોકાણ માટે દિવસ શુભ છે.
- તબિયતમાં સુધારો જણાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ઘરમાં વાદ-વિવાદ ટાળવો.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- નવા મિત્રો બને.
- નવી યોજના બને.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
- ધન સાચવીને રાખવું.
- મનગમતું કાર્ય થાય.
- મતભેદ ન કરવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- રોકાયેલા નાણા પાછા આવે.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ધનલાભ થાય.
- શુભ સમાચાર મળે.
- સહ કર્મચારી તમારું મનોબળ વધારે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર- રાતો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તબિયતમાં ધ્યાન રાખવું.
- પ્રેમ જીવનની નવી આશા લાવે.
- વેપારી વર્ગ માટે દિવસ સારો છે.
- બાકી રકમ પાછી આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:હથેળીમાં દેખાય આ ચિહ્ન, તો સમજો તમારી પાસે છે પુષ્કળ પૈસો
આ પણ વાંચો:સોમવારે આ કામ કરો, ભગવાન શિવ પ્રસન્ન થશે
આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….
