Vadodra News : વડોદરા ગ્રામ્યના વેગા ચોકડીથી ડભોઈ જતા રોડ પરથી સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ દારૂ ભરેલી મૂતી બ્રીઝા કાર પકડી પાડી હતી. કારમાંથી પોલીસે રૂ,2,39,680 ની કિંમતનો દારૂ તથા કાર મળીને કુલ રૂ. 7,40,180 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે વડોદરાના વાઘોડીયાના રહેવાસી રઝાક અબ્દુલ મન્સુરીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂના ધંધાનો મુખ્ય આરોપી, તેનો ભાગીદાર, દારૂ ભરીને આપી જનાર અને કારનો માલિક મળીને ચાર શખ્સોની શોધા હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ
આ પણ વાંચો:વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો
