દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૩૧-૦૭-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ અગિયારસ
- રાશી :- વૃષભ (બ,વ,ઉ)
- નક્ષત્ર :- રોહિણી (સવારે ૧૦:૧૩ સુધી.)
- યોગ :- ધ્રુવ (બપોરે ૦૨:૧૫ સુધી.)
- કરણ :- બાલવ (બપોરે ૦૩:૫૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü વૃષભ (રાત્રે ૧૦:૧૫ સુધી,)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૯ એ.એમ ü ૦૭.૨૧ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૨:૫૨ એ.એમ. ü ૦૪:૧૧ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૬ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે કામિકા એકાદશી છે.· અગિયારસ ની સમાપ્તિ: બપોરે ૦૩:૫૬ સુધી. ·
- તારીખ :- ૩૧-૦૭-૨૦૨૪, બુધવાર/ અષાઢ વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૯ થી ૦૭:૪૮ |
| અમૃત | ૦૭:૪૮ થી ૦૯:૨૭ |
| શુભ | ૧૧:૦૬ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૪૨ થી ૦૭:૨૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૨ થી ૧૦:૦૩ |
| અમૃત | ૧૦:૦૩ થી ૧૧:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- જમીન-મકાનની લે-વેચ માટે ઉત્તમ દિવસ છે
- નવી યોજના બને
- સમજણમાં વધારો થાય.
- બુધ્ધિથી કામ નીકળે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય
- વિશ્વાસે વહાણ ચાલે.
- લોકોને ઓળખવાની કોશિશ કરો.
- કોઈ સારા સમાચાર મળે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- એકલા રહેવાનું મન થાય.
- પ્રમનો વરસાદ થાય.
- આનંદમાં દિવસ જાય
- મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય
- રોકાણથી લાભ થાય
- પરિવાર તરફથી સારા સમાચાર મળે
- નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૬
- સિંહ (મ , ટ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય
- ઉધાર આપવું કે લેવું નહીં
- ઉતાવળો નિર્ણય લેવો નહીં
- કમીશન ધંધામાં લાભ થાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંતાન દ્વારા લાભ થાય
- શાંતિનો અનુભવ થાય
- સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય
- નવું રચનાત્મક કાર્ય થાય
- શુભકલર- ભગવો
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- નવો સંકલ્પ કરી શકો.
- લોકોને ઓળખવાની કોશિશ કરો.
- બોલવા પર કાબૂ રાખવો
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૫
- વૃશ્વિક (ન, ય) :-
- સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
- સમજદારીથી કામ કરવું.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- કામમ ધીરજ રાખો.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મંગળકારી દિવસ રહે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- કોઈને મળવાનું ગમે નહીં.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- આવેશને કાબુમાં રાખો.
- બાકી નાણાં પાછા આવે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- કોઈની યાદમાં દિવસ જાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શારીરિક દેખાવમાં સુધારો થાય.
- તમારું સમજમાં માન વધે.
- નવા સ્વાદ માણવા મળે.
- આંખોને તેજસ્વિતા વધે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અસાધારણ અનુભવ થાય.
- ચિંતાથી મુક્તિ મળે.
- લાભદાયી તક મળે.
- કામમાં તકેદારી રાખવી.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૨
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….
