આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને વેપારમાં ફાયદો જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 31 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૧-૦૭-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ અગિયારસ
  • રાશી :-     વૃષભ (બ,વ,ઉ)
  • નક્ષત્ર :-   રોહિણી         (સવારે ૧૦:૧૩ સુધી.)
  • યોગ :-    ધ્રુવ              (બપોરે ૦૨:૧૫ સુધી.)
  • કરણ :-    બાલવ           (બપોરે ૦૩:૫૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü વૃષભ (રાત્રે ૧૦:૧૫ સુધી,)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૯ એ.એમ                                  ü ૦૭.૨૧ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨:૫૨ એ.એમ.                     ü ૦૪:૧૧ પી.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૬ સુધી

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે કામિકા એકાદશી છે.·        અગિયારસ ની સમાપ્તિ:  બપોરે ૦૩:૫૬ સુધી.  ·         

  • તારીખ :-        ૩૧-૦૭-૨૦૨૪, બુધવાર/ અષાઢ વદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૦૯ થી ૦૭:૪૮
અમૃત ૦૭:૪૮ થી ૦૯:૨૭
શુભ ૧૧:૦૬ થી ૧૨.૪૫
લાભ ૦૫:૪૨ થી ૦૭:૨૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૨ થી ૧૦:૦૩
અમૃત ૧૦:૦૩ થી ૧૧:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • જમીન-મકાનની લે-વેચ માટે ઉત્તમ દિવસ છે
  • નવી યોજના બને
  • સમજણમાં વધારો થાય.
  • બુધ્ધિથી કામ નીકળે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય
  • વિશ્વાસે વહાણ ચાલે.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • કોઈ સારા સમાચાર મળે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • એકલા રહેવાનું મન થાય.
  • પ્રમનો વરસાદ થાય.
  • આનંદમાં દિવસ જાય
  • મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય
  • રોકાણથી લાભ થાય
  • પરિવાર તરફથી સારા સમાચાર મળે
  • નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૬

 

  • સિંહ (મ , ટ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય
  • ઉધાર આપવું કે લેવું નહીં
  • ઉતાવળો નિર્ણય લેવો નહીં
  • કમીશન ધંધામાં લાભ થાય.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સંતાન દ્વારા લાભ થાય
  • શાંતિનો અનુભવ થાય
  • સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય
  • નવું રચનાત્મક કાર્ય થાય
  • શુભકલર- ભગવો
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર , ત) :-
  • નવો સંકલ્પ કરી શકો.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • બોલવા પર કાબૂ રાખવો
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
  • સમજદારીથી કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • કામમ ધીરજ રાખો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈને મળવાનું ગમે નહીં.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • આવેશને કાબુમાં રાખો.
  • બાકી નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • કોઈની યાદમાં દિવસ જાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શારીરિક દેખાવમાં સુધારો થાય.
  • તમારું સમજમાં માન વધે.
  • નવા સ્વાદ માણવા મળે.
  • આંખોને તેજસ્વિતા વધે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અસાધારણ અનુભવ થાય.
  • ચિંતાથી મુક્તિ મળે.
  • લાભદાયી તક મળે.
  • કામમાં તકેદારી રાખવી.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…

આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….

આ પણ વાંચો:ભગવાન શિવની ઉત્પત્તિઃ કેવી રીતે થયો હતો જન્મ? શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણની કથાઓમાં જોવા મળ્યો વિરોધાભાસ