દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૪-0૮-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ અમાસ
- રાશી :- કર્ક (ડ, હ)
- નક્ષત્ર :- પુષ્ય (બપોરે ૦૧:૨૭ સુધી.)
- યોગ :- સિધ્ધિ (સવારે ૧૦:૩૯ સુધી.)
- કરણ :- નાગ (બપોરે ૦૪:૪૨ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü કર્ક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૧ એ.એમ ü ૦૭.૧૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૫:૪૮ એ.એમ. ü ૦૭:૩૨ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü બપોરે ૦૫.૪૦ થી ૦૭.૨૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ। મંત્રનો જાપ કરવો.· અમાસની સમાપ્તિ : બપોરે ૦૪:૪૧ સુધી. ·
- તારીખ :- ૦૪-૦૮-૨૦૨૪, રવિવાર / અષાઢ વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૮ થી ૧૧:૦૬ |
| અમૃત | ૧૧:૦૬ થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૩ થી ૦૪.૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૯ થી ૦૮:૪૦ |
| અમૃત | ૦૮:૪૦ થી ૧૦:૦૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીદ્દી સ્વભાવ છોડો.
- મૂડ બદલાયા કરે.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- બાકી નાણા પાછા આવે.
- સાચા સાથીદાર મળે.
- સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
- ખોટો ભય રહ્યા કરે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- માથાને લગતી સમસ્યા રહે.
- મહેમાન આવે.
- લગ્ન જીવન સારું જાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- નવા વળાંક આવે.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક ઉભી થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- બાળકથી ફાયદો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- ખર્ચમાં વધારો થાય.
- કોઈની જોડે અણગમો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.
- તમારો સમય કોઈને મદદરૂપ થવા માટે વાપરો.
- ઉતાવળ સારી નથી.
- કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:બુધ ગ્રહ વક્રી થશે તો કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે…
આ પણ વાંચો:મોડેથી કરે છે આ ત્રણ અંકોની જન્મતારીખ ધરાવતી કન્યાઓ, લવ લાઈફમાં હોય છે…
આ પણ વાંચો:ઘરમાં તમને મળે 5 સંકેતો…ચેતી જજો, દુર્ભાગ્ય આવી શકે છે… શું કહે છે ચાણક્ય નીતિ
