આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકો આજે ધારેલું કામ કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 04 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-0૮-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ અમાસ
  • રાશી :-   કર્ક     (ડ, હ)
  • નક્ષત્ર :-   પુષ્ય              (બપોરે ૦૧:૨૭ સુધી.)
  • યોગ :-    સિધ્ધિ           (સવારે ૧૦:૩૯ સુધી.)
  • કરણ :-            નાગ              (બપોરે ૦૪:૪૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૧ એ.એમ                                  ü ૦૭.૧૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૫:૪૮ એ.એમ.                    ü ૦૭:૩૨ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü બપોરે ૦૫.૪૦ થી ૦૭.૨૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ। મંત્રનો જાપ કરવો.·        અમાસની સમાપ્તિ   :   બપોરે ૦૪:૪૧ સુધી. ·         

  • તારીખ :-        ૦૪-૦૮-૨૦૨૪, રવિવાર /  અષાઢ વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૮ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૩ થી ૦૪.૦૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૯ થી ૦૮:૪૦
અમૃત ૦૮:૪૦ થી ૧૦:૦૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • મૂડ બદલાયા કરે.
  • અટવાયેલ વાત ઉકેલાય.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બાકી નાણા પાછા આવે.
  • સાચા સાથીદાર મળે.
  • સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
  • ખોટો ભય રહ્યા કરે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • માથાને લગતી સમસ્યા રહે.
  • મહેમાન આવે.
  • લગ્ન જીવન સારું જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • બાળકોથી ફરિયાદ રહે.
  • નવા વળાંક આવે.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડાની ખરીદી થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • દિવસ યાદગાર બને.
  • તમારા વતનની યાદ આવે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક ઉભી થાય.
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • બાળકથી ફાયદો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • ખર્ચમાં વધારો થાય.
  • કોઈની જોડે અણગમો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.
  • તમારો સમય કોઈને મદદરૂપ થવા માટે વાપરો.
  • ઉતાવળ સારી નથી.
  • કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮ 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધ ગ્રહ વક્રી થશે તો કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે…

આ પણ વાંચો:મોડેથી કરે છે આ ત્રણ અંકોની જન્મતારીખ ધરાવતી કન્યાઓ, લવ લાઈફમાં હોય છે…

આ પણ વાંચો:ઘરમાં તમને મળે 5 સંકેતો…ચેતી જજો, દુર્ભાગ્ય આવી શકે છે… શું કહે છે ચાણક્ય નીતિ