આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને વેપારમાં અઢળક ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 06 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૦૮-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ બીજ
  • રાશી :-   સિંહ   (મ,ટ)
  • નક્ષત્ર :-  મઘા               (સાંજે ૦૫:૪૪ સુધી.)
  • યોગ :-   વરીયાન                    (સવારે ૧૧:૦૦ સુધી.)
  • કરણ :-   બાલવ            (સવારે ૦૬:૫૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૨ એ.એમ                                  ü ૦૭.૧૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૭:૩૮ એ.એમ                    ü ૦૮:૪૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૧ સુધી.      ü બપોરે ૦૪.૦૧ થી ૦૫.૩૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        હનુમાનજીને ચંદન આર્પિત કરવું.·        બીજની સમાપ્તિ       સાંજે ૦૭:૫૨ સુધી.  

  • તારીખ :-        ૦૬-૦૮-૨૦૨૪, મંગળવાર / શ્રાવણ સુદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૭ થી ૧૨:૪૫
અમૃત ૧૨:૪૫ થી ૦૨:૨૩
શુભ ૦૪:૦૧ થી ૦૫:૩૯
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૯ થી ૧૦:૦૧
શુભ ૧૧:૨૩ થી ૧૨:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • કપૂર લવિંગ જોડે રાખવાથી ફાયદો થાય.
  • વડીલોની સંભાળ રાખવી.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વસ્તુ સમજવામાં સમય જાય.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • જીવનમાં નવી શરૂઆત થાય.
  • મોટા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં લાભ થાય.
  • આનંદમય દિવસ જાય.
  • નવી જગ્યાએ ફરવા જવાનું મન થાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • ઓચિંતા કોઈ મળી જાય.
  • પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • ધન કમાવવાની તક બમણી થાય.
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ખોટી શંકા ન કરવી.
  • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
  • મન વ્યાકુળ રહ્યા કરે.
  • શરીર સાથ ન આપે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ નવી વસ્તુ આવે.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • જે થાય છે તે તમારા માટે સારું છે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • ઘરેથી ઈલાયચી ખાઈને નીકળવું.
  • ખભામાં દુખાવો રહે.
  • નવી ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધન બચાવવાની કોશિશ કરવી.
  • નોકરી ની નવી તક મળે.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મિત્ર તરફથી પ્રશંસા થાય.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રોકાણથી મોટો લાભ થાય.
  • આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • પ્રેમમાં જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • મૂડ બદલાયા કરે.
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • મોબાઈલનું વપરાશ વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…

આ પણ વાંચો:મહિલાઓએ શિવજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ? દેવાધિદેવ પ્રસન્ન થશે

આ પણ વાંચો:બુધ ગ્રહ વક્રી થશે તો કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે…