Dharma/ આ રાશિના જાતકોને આકસ્મિક લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 11 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૧-૦૮-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ સાતમ
  • રાશી :-   તુલા   (ર,ત)
  • નક્ષત્ર :-   સ્વાતિ           (સવારે ૦૮:૩૪ સુધી. ઓગસ્ટ-૧૨)
  • યોગ :-    શુભ             (બપોરે ૦૩:૫૧ સુધી.)
  • કરણ :-    ગર              (સાંજે ૦૬:૪૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૪ એ.એમ                                  ü ૦૭.૧૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૧:૪૮ એ.એમ.                    ü ૧૧:૧૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü સવારે ૦૯.૩૦ થી ૧૧.૦૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે શીતળા સાતમ છે.·        સાતમની સમાપ્તિ    :   સવારે ૦૭:૫૬ સુધી. ઓગસ્ટ-૧૨·         

  • તારીખ :-        ૦૪-૦૮-૨૦૨૪, રવિવાર /  અષાઢ વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૮ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૩ થી ૦૪.૦૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૯ થી ૦૮:૪૦
અમૃત ૦૮:૪૦ થી ૧૦:૦૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધનની ઉણપ સર્જાય.
  • ધનની બચત કરો.
  • માથામાં દુખાવો રહે.
  • બાળપણની યાદો તાજી થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તબિયતમાં સાચવવું.
  • આર્થિક સ્થિતિ સુધારે.
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ નવા સમાચાર મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ, હ) :-
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • નાના- મોટા વાદ-વિવાદ થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આર્થિક સ્થિતિ બગડી શકે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • કોઈ અતિથી ઘરે આવે.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર, ત) :-
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • મિત્ર તથા પરિવારની મદદ જણાય.
  • કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આળસમાં દિવસ જાય.
  • ધન ખર્ચ પર કાબૂ રાખવો.
  • સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • ધન ખર્ચ થાય.
  • કોઈ પ્રવાસના યોગ બને.
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મોજ –મજામાં દિવસ જાય.
  • જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • મનને શાંતિ જણાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • નવા સબંધ બંધાય.
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • કોઈ સાથે મતભેદ ન કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિતૃ દોષના કારણે સમસ્યાઓ સર્જાય છે? આજે ગુરૂ પૂર્ણિમાએ ફક્ત આટલું કરો

આ પણ વાંચો:ભગવાન શિવની પુત્રીઓના જન્મ વિશે શું તમે આ જાણો છો?

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો