દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૪-૦૮-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ નોમ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- અનુરાધા (બપોરે ૧૨:૧૩ સુધી.)
- યોગ :- ઇન્દ્ર (બપોરે ૦૪:૦૯ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૧૦:૨૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü વૃશ્ચિક (બપોરે ૧૨:૫૩ સુધી,)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૫ એ.એમ ü ૦૭.૧૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૨:૩૬ પી.એમ. ü ૦૭:૧૨ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૩ થી ૦૨:૨૦ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ભગવાન ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.· નોમની સમાપ્તિ: સવારે ૧૦:૨૬ સુધી. ·
- તારીખ :- ૧૪-૦૮-૨૦૨૪, બુધવાર/ શ્રાવણ સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૫ થી ૦૭:૫૨ |
| અમૃત | ૦૭:૫૨ થી ૦૯:૨૯ |
| શુભ | ૧૧:૦૭ થી ૧૨.૪૩ |
| લાભ | ૦૫:૩૫ થી ૦૭:૧૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૫ થી ૦૯:૫૮ |
| અમૃત | ૦૯:૫૮ થી ૧૧:૨૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંપૂર્ણ આરામ કરવો.
- દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય.
- ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.
- રોમેન્ટિક ટ્રીપ પર જવાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- મિત્ર તરફથી નાણાકીય મદદ થાય.
- કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
- કામમાં ચિવટતા લાવવાની ખાસ જરૂર છે.
- મનમાં ભરાયેલું બહાર આવે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક સ્વાસ્થ જાળવવું.
- પૈસાની અગત્યતા સમજાય.
- પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
- જીવનસાથી જોડે સારું બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- આર્થિક હાની થવાની શક્યતા છે.
- મનગમતું કાર્ય થાય.
- કામના સ્થળે વખાણ થાય.
- નવા રહસ્યો બહાર આવી શકે છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- માનસિક તણાવ ન રાખવો.
- મૂડી રોકાણ માટે નવી તક મળે.
- કોઈ ફાયદો જણાય.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- માતા – પિતાથી ધનલાભ થાય.
- આર્થિક ઓચિંતો ફાયદો થાય.
- કોઈ સફળતા મળે.
- માથાનો દુખાવો રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – જપોપટી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- વિચારોમાં પરિવર્તન આવે.
- ઉતાવળું કાર્ય ન કરવું.
- નવી દિશા અને માર્ગ મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- હિંમત ન હારવી.
- યોજનામાં સફળતા મળે.
- લીલા શાકભાજી વધારે ખાવા.
- કોઈનો સહકાર મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બાળપણની યાદ તાજી થાય.
- આરામ પૂરતો કરવો.
- જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
- ભાઈ બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- દ્રષ્ટિકોણ બદલાયા કરે.
- હળવાશની પણ અનુભવો.
- લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
