Botad News/ કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર

આજે કષ્ટભંજન દેવને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલનો…..

Top Stories Gujarat

Botad News:   સમગ્ર દેશમાં આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવને તિરંગાનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે.

કષ્ટભંજન દેવને તિરંગાની થીમ આધારિત વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. સિંહાસનની આગળ ગુલાબ અને ગલગોટાના ફૂલને શણગારાયા છે. માહિતી મુજબ 100થી વધુ તિરંગા ફરકાવવામાં આવ્યા છે. લાલ રંગનો જાજરમાન સિંહાસન દેખાઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી

આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી

આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી