આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોની ઉન્નતિના માર્ગ ખુલે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

ધન, વૃશ્ચિક, કન્યા રાશિના લોકોને આજે ફાયદો થતો જણાય, જાણો કઈ રાશિના લોકોને ફાયદો અને નુકસાન થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 30 ઓગસ્ટ શુક્રવાર શ્રાવણ વદ બારસ તિથિ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 6.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.58 કલાકે થશે. આજે વિંછુડો નથી.

તારીખ   :-    ૩૦-૦૮-૨૦૨૪, શુક્રવાર / શ્રાવણ વદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૫ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૦ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૯ થી ૧૧:૧૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • સામાજિક સન્માન પણ વધી શકે છે.
  • પારિવારિક સંબંધોમાં સુધારો થાય.
  • સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
  • તમારો ખર્ચ વધી શકે છે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામકાજ ખૂબ રહેશે.
  • લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરે.
  • સાવધાન રહો.
  • કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધુ ન વિચારો.
  • દિલની વાત પાર્ટનરથી ન છુપાવો.
  • પરેશાનીઓ રહેશે.
  • બિઝનેસ-નોકરીમાં પરિવારનો સહયોગ મળે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • સમજી વિચારીને બોલો.
  • ઉન્નતિના માર્ગ ખુલશે.
  • બિઝનેસમાં ફાયદો થાય.
  • ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ ખરીદી થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • વિચારસણી પોઝિટિવ રાખો.
  • વિશ્વનીય વ્યક્તિનો સાથ પણ મળી શકે છે.
  • સંવેદનશીલ મૂડમાં રહો.
  • તમારી ભાવનાઓનું સન્માન થાય.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો.
  • નોકરીમાં ફેરફારના યોગ છે.
  • આવક વધી શકે છે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • જૂની યોજના અચાનક યાદ આવી શકે છે
  • અધિકારીઓ પાસેથી સન્માન મળી શકે છે.
  • સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકે છે.
  • જૂના રોગ દૂર થઇ શકે છે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવું કરવાની પણ ઇચ્છા થશે.
  • બિઝનેસમાં નવી યોજનાઓ બને.
  • અટકેલા નાણા મળવાનો યોગ છે.
  • પૈસા ઉધાર લેવા પડી શકે છે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૭

  

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રયત્નોથી સફળ થઇ જશે.
  • દિવસ ફાયદાકારક હશે.
  • જીવનસાથીની સહયોગ મળી શકે છે.
  • કોઇ ઇચ્છા પુરી થઇ જશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • દિવસ સારો છે.
  • લગ્નનો પ્રસ્તાવ મળે.
  • નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો.
  • વિવાદોનો સામનો કરવો પડી શકે છે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઇ જૂના વિવાદ સામે આવે.
  • પરિવારની સમસ્યાઓ વધે.
  • માનસિક પરેશાનીઓ વધી શકે છે.
  • સંબંધોમાં અચાનક ઉલટફેર થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • થોડા પરેશાન થઇ શકો છો.
  • વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
  • લોનથી છુટકારો મળી શકે છે.
  • તમારા કામ નજર રાખો.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરનાથ ગુફામાં અમર કબૂતરની જોડી વિશે પૌરાણિક કથા જાણો છો?

આ પણ વાંચો:ગોડ ગિફ્ટેડ હોય છે આ માણસો જેમના શરીર પર હોય છે આ નિશાન

આ પણ વાંચો:ગ્રહ-નક્ષત્ર અનુસાર ચોમાસામાં વૃક્ષો વાવી જીવનને સમૃદ્ધ બનાવો