Not Set/ PMના પત્ની જશોદાબેનને નડ્યો અકસ્માત માથામાં થઈ ઈજા 1નું મોત

જયપુર, નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી કોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગુજરાત પરત જઈ રહ્યા હતા ત્યાં તેમણે રોડ અકસ્માત થયો હતો જેમાં તેમના માથામાં ઈજા થઈ છે. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ગાડીનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં જશોદાબેનને માથાના ભાગમાં ઈજા થઈ હતી તેમના એક સંબંધીનું મોત થયું હતું […]

Top Stories

જયપુર,

નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી કોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગુજરાત પરત જઈ રહ્યા હતા ત્યાં તેમણે રોડ અકસ્માત થયો હતો જેમાં તેમના માથામાં ઈજા થઈ છે.

આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ગાડીનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં જશોદાબેનને માથાના ભાગમાં ઈજા થઈ હતી તેમના એક સંબંધીનું મોત થયું હતું હતું.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત લગભગ 2 વાગ્યાની આસપાસ થયો હતો, બુધવારે સવારે લગ્નમાંથી તેવો ઈનોવા ગાડીમાં બેસીને અમદાવાદ પરત આવી રહ્યા હતાં અને તેમણી સાથે તેમના 6 સંબંધીઓ પણ હતાં.