Ahmedabad News/ અમદાવાદમાં બારેજડી પાસે બાળકો પ્રદૂષિત પાણીમાં ચાલવા લાચાર

અમદાવાદમાં બારેજડી પાસે બાળકો પ્રદૂષિત પાણીમાં ચાલવા લાચાર છે. બારેજડી પાસેના નાંદેજનો વિડીયો વાઇરલ થઈ ગયો છે. સ્કૂલે જતાં બાળકો પ્રદૂષિત પાણીમાં ચાલવા લાચાર છે. તળાવ અને ગટરનું પાણી ત્યાં મિક્સ થયું છે. તેના લીધે સ્કૂલે જવાના રોડ પર જ પાણી ભરાતા હાલાકી થઈ છે. આના કારણે સ્કૂલે જતાં બાળકોના આરોગ્ય માટે પ્રશ્નાર્થ સર્જાયો છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં બારેજડી પાસે બાળકો પ્રદૂષિત પાણીમાં ચાલવા લાચાર છે. બારેજડી પાસેના નાંદેજનો વિડીયો વાઇરલ થઈ ગયો છે. સ્કૂલે જતાં બાળકો પ્રદૂષિત પાણીમાં ચાલવા લાચાર છે. તળાવ અને ગટરનું પાણી ત્યાં મિક્સ થયું છે. તેના લીધે સ્કૂલે જવાના રોડ પર જ પાણી ભરાતા હાલાકી થઈ છે. આના કારણે સ્કૂલે જતાં બાળકોના આરોગ્ય માટે પ્રશ્નાર્થ સર્જાયો છે.

બારેજડી આમ પણ અમદાવાદના રાસાયણિક ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવતા પ્રદૂષણનો ભોગ બનેલું છે. તેમા પણ ચોમાસામાં તો રીતસરની તેની રેલમછેલ આવે છે. ગુજરાતમાં બારેજડી ખાતે પ્રદૂષણે માઝા મૂકી છે. મોટેરાની સાથે હવે બાળકો પણ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોએ પ્રદૂષિત પાણીમાં ચાલતા જવું પડે છે.   તત્ર એકદમ નીંભર છે. તેને પ્રજાની પડી નથી. આ અંગે કેટલીય ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી તેનો કોઈ નિકાલ થયો નથી. આ બતાવે છે કે બારેજડીમાં લોકોની સમસ્યાનો ક્યારેય ઉકેલ આવ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદ પોલીસે ચીખલીગેંગના 3 આરોપીની ધરપકડકરી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ પણ વાંચો:  અમદાવાદ આ વિસ્તારોમાં 30 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદી વાતાવરણ, શિયાળુ પાકને નુકસાન, હજારો લગ્ન અટવાયા