Not Set/ મતદારોને રીઝવવા મોદીનો નવો તુક્કો-નમો એપથી મહીલાઓ અને કાર્યકરો સાથે કરશે સંવાદ

વિધાનસભાની ચૂંટણી હવે આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે પીએમ મોદીએ નવો તૂક્કો અપનાવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદી નમો એપથી મહીલાઓ અને કાર્યકરો સાથે સંવાદ કરશે તેમજ પ્રજાને પડતી તકલીફોનો વાચા આપશે.જો કે પીએમ મોદી આ સંવાદ વિડીયો કોન્ફરન્સથી કરવાના છે.જેને લઇને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઇ છે.તેમજ આ સંવાદથી મહિલાઓનું રાજનિતીમાં […]

Gujarat

વિધાનસભાની ચૂંટણી હવે આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે પીએમ મોદીએ નવો તૂક્કો અપનાવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદી નમો એપથી મહીલાઓ અને કાર્યકરો સાથે સંવાદ કરશે તેમજ પ્રજાને પડતી તકલીફોનો વાચા આપશે.જો કે પીએમ મોદી આ સંવાદ વિડીયો કોન્ફરન્સથી કરવાના છે.જેને લઇને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઇ છે.તેમજ આ સંવાદથી મહિલાઓનું રાજનિતીમાં મહત્વ અને સ્થિતિ અંગ પણે ચર્ચા કરવામાં આવશે.મહત્વનું છે કે 10 હજારથી પણ વધુ મહિલાઓએ આ નમો એપ ડાઉનલોડ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે