આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને મીઠાના પાણીમાં ન્હાવાથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

વૃષભ, કર્ક રાશિના લોકોએ સાહસ ન કરવું, જાણો કઈ રાશિને નુકસાન થવાની પ્રબળ સંભાવના છે…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 16 સપ્ટેમ્બર ભાદરવા સુદ તેરસ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.26 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.41 કલાકે થશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  •   તેરસની સમાપ્તિ :  બપોરે ૦૩:૧૨ સુધી.
  • તારીખ :-  ૧૬-૦૯-૨૦૨૪, સોમવાર /  ભાદરવા સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૬ થી ૦૭:૫૮
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૨
લાભ ૦૩:૩૭ થી ૦૫.૧૦
અમૃત ૦૫:૧૦ થી  ૦૬:૪૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૬ થી ૧૨:૩૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.
  • કોઈને મદદરૂપ થાય.
  • ઉતાવળ સારી નથી.
  • કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • ખર્ચમાં વધારો થાય.
  • બાળકથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈની લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કાળી વસ્તુ જોડે રાખવી.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • મોસાળ પક્ષ થી લાભ થાય.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • તમારા વતનની યાદ આવે.
  • તમારા તેજમાં વધારો થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • મીઠાના પાણીમાં નાહાવું.
  • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
  • ચંદનનો ચાંદલો કરવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • જમવામાં ધ્યાન રાખવું.
  • હાથમાં ધન ટકે નહિ.
  • તમારા તેજમાં વધારો થાય.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જીવનમાં નવો સૂર્યોદય થાય.
  • માથાને લગતી સમસ્યા રહે.
  • ઘરે અચાનક મહેમાન આવે.
  • કોઈ અચાનક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • સંતોષ ન મળે.
  • વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
  • વધારે લાલચ જાગે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
  • નવા સપના જોવાય.
  • ખોટો ભય રહ્યા કરે.
  • સવારે મૂડ ન રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • કોઈ માયા જાળમાં ફસાવું નહિ.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈ જોડે સારી મુલાકાત થાય.
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • વેપારમાં ધ્યાન આપવું.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચંદ્રગ્રહણ સમયે વધી જશે રાહુ-કેતુનો પ્રભાવ! રાખો વિશેષ સાવચેતી

આ પણ વાંચો:કેતુનું લસણિયું કોણ ધારણ કરી શકે છે? શું કહે છે નિયમો

આ પણ વાંચો:ઓક્ટોબરમાં 4 મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોના જીવનમાં થશે મોટી અસર!