આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ધનને સમજીને વાપરવું, જાણો તમારું આજનું રાશિફળ…

વૃષભ, મિથુન, તુલા રાશિના લોકોને ફાયદો થાય, આ રાશિને થશે નુકસાન

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 25 સપ્ટેમ્બર ભાદરવા વદ આઠમ બુધવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.29 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.32 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

      આજે નવમું શ્રાધ્ધ છે.·        આઠમની સમાપ્તિ:  બપોરે ૧૨:૦૮ સુધી. ·         

  • તારીખ :-        ૨૫-૦૯-૨૦૨૪, બુધવાર/ ભાદરવા વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૯ થી ૦૭:૫૯
અમૃત ૦૭:૫૯ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૧ થી ૧૨.૩૦
લાભ ૦૫:૦૨ થી ૦૬:૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૨ થી ૦૯:૩૧
અમૃત ૦૯:૩૧ થી ૧૧:૦૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • વાત સ્વીકારવી ફાયદો થાય.
  • નવી વાતો મળે.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • તત્વજ્ઞાનમાં વધારો થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

  • કર્ક (ડ , હ) :-
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪
  • તુલા (ર , ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • ચડતી-પડતીનો અનુભવ થાય.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનમાં નવા વ્યક્તિનો ઉમેરો થાય.
  • મગજના વિચારો પર કાબૂ રાખવો.
  • વિચારવાની શક્તિમાં વધારો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • કોઈને ઉધાર આપવું નહિ.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

  • મકર (ખ, જ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • જમીન – મકાન વડે લાભ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • આળસ જણાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓક્ટોબરમાં 4 મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોના જીવનમાં થશે મોટી અસર!

આ પણ વાંચો:ચાણક્ય નીતિ અનુસાર આ રીતે મિત્રતા થતી નથી

આ પણ વાંચો:નવરાત્રીમાં ફેશનેબલ બની ઝૂમો માતાના ચોકમાં…