દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 25 સપ્ટેમ્બર ભાદરવા વદ આઠમ બુધવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.29 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.32 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે નવમું શ્રાધ્ધ છે.· આઠમની સમાપ્તિ: બપોરે ૧૨:૦૮ સુધી. ·
- તારીખ :- ૨૫-૦૯-૨૦૨૪, બુધવાર/ ભાદરવા વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૯ થી ૦૭:૫૯ |
| અમૃત | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૧ થી ૧૨.૩૦ |
| લાભ | ૦૫:૦૨ થી ૦૬:૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૨ થી ૦૯:૩૧ |
| અમૃત | ૦૯:૩૧ થી ૧૧:૦૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાત સ્વીકારવી ફાયદો થાય.
- નવી વાતો મળે.
- જમીન – મકાનથી ફાયદો થાય.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- તત્વજ્ઞાનમાં વધારો થાય.
- ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન સમજી વિચારીને વાપરવું.
- યોગ અને ધ્યાન કરવું.
- એકાંત ગમે.
- લગ્નજીવનમાં સંભાળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- માતા તરફથી ધન લાભ થાય.
- યાદગાર દિવસ રહે.
- મનને નિયંત્રણમાં રાખવું.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા સબંધો બંધાય.
- વસ્તુઓ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
- ચડતી-પડતીનો અનુભવ થાય.
- જીવનસાથી જોડે મતભેદ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- જીવનમાં નવા વ્યક્તિનો ઉમેરો થાય.
- મગજના વિચારો પર કાબૂ રાખવો.
- વિચારવાની શક્તિમાં વધારો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમસ્યાનો ઉકેલ મળે.
- કોઈને ઉધાર આપવું નહિ.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- જમીન – મકાન વડે લાભ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- આળસ જણાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન બચાવીને રાખવું.
- નવી તક જણાય.
- જીવનમાં નવા વળાંક આવે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ઓક્ટોબરમાં 4 મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોના જીવનમાં થશે મોટી અસર!
આ પણ વાંચો:ચાણક્ય નીતિ અનુસાર આ રીતે મિત્રતા થતી નથી
આ પણ વાંચો:નવરાત્રીમાં ફેશનેબલ બની ઝૂમો માતાના ચોકમાં…
