આજનું રાશિભવિષ્ય/ આજે પ્રથમ નોરતાએ તમને જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થાય, જાણો તમારું રાશિફળ…

મકર રાશિના લોકો બેચેની અનુભવે, કઈ રાશિને નુકસાન થવાની સંભાવના છે…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૩-૧૦-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / આસો સુદ એકમ
  • રાશી :-    કન્યા         (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-            હસ્ત              (બપોરે ૦૩:૩૩ સુધી.)
  • યોગ :-    ઇન્દ્ર             (સવારે ૦૪:૨૬ સુધી. ઓકટો-૦૪)
  • કરણ :-    કીસ્તુઘ્ન        (બપોરે ૦૧:૪૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કન્યા                             ü કન્યા (સવારે ૦૫:૦૭ સુધી, ઓકટો-૦૪)
  • સૂર્યોદય :-                                       Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૧ કલાકે                            ü સાંજે ૦૬.૨૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૬:૪૮ એ.એમ.                                 ü ૦૬:૪૨ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૦૪ થી બપોર ૧૨:૫૧ સુધી.       ü બપોરે ૦૧.૫૭ થી બપોરે ૦૩.૨૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજ થી નવરાત્રી શરૂ થાય છે. આજે પ્રથમ નોરતું શરૂ થાય છે.

એકમની   સમાપ્તિ  :        સવારે ૧૨:૨૦ સુધી. ઓકટો-૦૪

તારીખ   :-    ૦૩-૧૦-૨૦૨૪, ગુરુવાર /  આસો સુદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૧ થી ૦૮:૦૦
લાભ ૧૨:૨૮ થી ૦૧:૫૭
અમૃત ૦૧:૫૭ થી ૦૩.૨૫
શુભ ૦૪:૫૫ થી ૦૬:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૪ થી ૦૭:૫૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • કોઈ વાતને લાંબી ન ખેચવી.
  • આનંદમાં દિવસ જાય.
  • ન વિચારેલુ જીવનમાં થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માન સન્માન મળે.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આંખોની ચમકમાં વધારો થાય.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪
  • તુલા (ર , ત) :-
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • જીવનમાં નવો માર્ગ મળે.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • ન બોલવામાં નવ ગુણ છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થિક મુશ્કેલી આવી શકે છે.
  • શરદી,કફની સમસ્યા રહે.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • સારું કામ થાય.
  • પરમ શાંતિનો અનુભવ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • બેચેની અનુભવાય.
  • પીઠ પાછળ ઘા થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • મહત્વના કામમાં વધારે મહેનત કરવી પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • નવા કાર્યની શરૂઆત થાય.
  • લોકોની નિંદા ન કરવી.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪