દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૧૦-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / આસો સુદ એકમ
- રાશી :- કન્યા (પ, ઠ, ણ)
- નક્ષત્ર :- હસ્ત (બપોરે ૦૩:૩૩ સુધી.)
- યોગ :- ઇન્દ્ર (સવારે ૦૪:૨૬ સુધી. ઓકટો-૦૪)
- કરણ :- કીસ્તુઘ્ન (બપોરે ૦૧:૪૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા ü કન્યા (સવારે ૦૫:૦૭ સુધી, ઓકટો-૦૪)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૩૧ કલાકે ü સાંજે ૦૬.૨૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૬:૪૮ એ.એમ. ü ૦૬:૪૨ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૦૪ થી બપોર ૧૨:૫૧ સુધી. ü બપોરે ૦૧.૫૭ થી બપોરે ૦૩.૨૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજ થી નવરાત્રી શરૂ થાય છે. આજે પ્રથમ નોરતું શરૂ થાય છે.
એકમની સમાપ્તિ : સવારે ૧૨:૨૦ સુધી. ઓકટો-૦૪
તારીખ :- ૦૩-૧૦-૨૦૨૪, ગુરુવાર / આસો સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૧ થી ૦૮:૦૦ |
| લાભ | ૧૨:૨૮ થી ૦૧:૫૭ |
| અમૃત | ૦૧:૫૭ થી ૦૩.૨૫ |
| શુભ | ૦૪:૫૫ થી ૦૬:૨૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૪ થી ૦૭:૫૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- તણાવથી મુક્ત થવાય.
- આધ્યાત્મિક કાર્ય થાય.
- અણધાર્યો પ્રવાસ થાય.
- ફાયદો જણાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- વેપારમાં લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સસરા પક્ષથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- બોલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- કોઈ વાતને લાંબી ન ખેચવી.
- આનંદમાં દિવસ જાય.
- ન વિચારેલુ જીવનમાં થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- માન સન્માન મળે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- આંખોની ચમકમાં વધારો થાય.
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
- જીવનમાં નવો માર્ગ મળે.
- મહેમાન ઘરે આવી શકે છે.
- ન બોલવામાં નવ ગુણ છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આર્થિક મુશ્કેલી આવી શકે છે.
- શરદી,કફની સમસ્યા રહે.
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- સારું કામ થાય.
- પરમ શાંતિનો અનુભવ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મગજ શાંત ન જણાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- બેચેની અનુભવાય.
- પીઠ પાછળ ઘા થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- મહત્વના કામમાં વધારે મહેનત કરવી પડે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- નવા કાર્યની શરૂઆત થાય.
- લોકોની નિંદા ન કરવી.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
