આજનું રાશિભવિષ્ય/ આજે બીજા નોરતાએ તમને નોકરીમાં જંગી ફાયદો થાય, જાણો તમારું રાશિફળ…

મિથુન રાશિના લોકો સારા કામ કરે, કઈ રાશિને નુકસાન થવાની સંભાવના છે…

Top Stories Navratri 2024 Religious Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૧૦-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / આસો સુદ બીજ
  • રાશી :-    તુલા  (૨,ત)
  • નક્ષત્ર :-   ચિત્રા             (સાંજે ૦૬:૩૮ સુધી.)
  • યોગ :-    વૈધૃતિ           (સવારે ૦૫:૨૫ સુધી. ઓકટો -૦૫)
  • કરણ :-    બાલવ           (બપોરે ૦૪:૧૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કન્યા                                                  ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૨ કલાકે                            ü સાંજે ૦૬.૨૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૭:૩૮ એ.એમ,                                  ü ૦૭:૧૨ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૪ થી બપોર ૧૨:૫૧ સુધી.       ü સવારે ૧૦.૫૯ થી બપોરે ૧૨.૨૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે બીજું નોરતું છે.
  • બીજની સમાપ્તિ   :        સવારે ૦૫:૩૨ સુધી. ઓકટો -૦૫

 

તારીખ   :-    ૦૪-૧૦-૨૦૨૪, શુક્રવાર / આસો સુદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૧ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
શુભ ૧૨:૨૭ થી ૦૧.૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૫ થી ૧૦:૫૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • મિત્રોની મદદ મળે.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધારે વિચારો ન કરવા.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • સારા કામ થાય.
  • જીવનમાં નવું કામ થાય.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૫
  • કર્ક (ડ , હ) :-
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • ગોળ ખાઈને બહાર નીકળવું.
  • વધારે મહેનત કરવી પપડે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • બેચેની અનુભવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • ભાગ્યના બળે કામ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • લોકોની નંદા ન કરવી.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • મોઘી વસ્તુ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • લોકોણી વાતમાં આવવું નહિ.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્નાયુઓમાં તકલીફ પડે.
  • રોકાણમાંથી લાભ થાય.
  • ગેસ, વાયુની સમસ્યા રહે.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઉઘવામાં તકલીફ રહે.
  • માનસિક થાક લાગે.
  • માથા પર ભાર લાગ્યા કરે.
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની બચત કરવી.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • જીવન જરૂરિયાત વસ્તુ મળે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • થાક લાગી શકે છે.
  • મહેનત વધારે કરવી પડે.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જુસ્સામાં વધારો થાય.
  • બેદરકારી ભારે પડે.
  • બીજા લોકોની કદર કરવી.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિના પહેલા દિવસે શા માટે જવ વાવવામાં આવે છે, જાણો મહત્વ

આ પણ વાંચો:નવરાત્રીમાં માં અંબેના 9 સ્વરૂપો અને તેમની મહિમાને જાણો

આ પણ વાંચો:નવરાત્રી ક્યારે છે અને જાણો શા માટે ઉજવવામાં આવે છે…