દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૪-૧૦-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / આસો સુદ બીજ
- રાશી :- તુલા (૨,ત)
- નક્ષત્ર :- ચિત્રા (સાંજે ૦૬:૩૮ સુધી.)
- યોગ :- વૈધૃતિ (સવારે ૦૫:૨૫ સુધી. ઓકટો -૦૫)
- કરણ :- બાલવ (બપોરે ૦૪:૧૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા ü તુલા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૩૨ કલાકે ü સાંજે ૦૬.૨૩ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૭:૩૮ એ.એમ, ü ૦૭:૧૨ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૪ થી બપોર ૧૨:૫૧ સુધી. ü સવારે ૧૦.૫૯ થી બપોરે ૧૨.૨૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે બીજું નોરતું છે.
- બીજની સમાપ્તિ : સવારે ૦૫:૩૨ સુધી. ઓકટો -૦૫
તારીખ :- ૦૪-૧૦-૨૦૨૪, શુક્રવાર / આસો સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૧ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૨૭ થી ૦૧.૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૫ થી ૧૦:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વધારે વિચારો ન કરવા.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- સારા કામ થાય.
- જીવનમાં નવું કામ થાય.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- ગોળ ખાઈને બહાર નીકળવું.
- વધારે મહેનત કરવી પપડે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- બેચેની અનુભવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- ભાગ્યના બળે કામ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- લોકોની નંદા ન કરવી.
- તમારા માટે પૂરતો સમય મળે.
- મોઘી વસ્તુ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- લોકોણી વાતમાં આવવું નહિ.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- સ્નાયુઓમાં તકલીફ પડે.
- રોકાણમાંથી લાભ થાય.
- ગેસ, વાયુની સમસ્યા રહે.
- તમારી આવડતથી ફાયદો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઉઘવામાં તકલીફ રહે.
- માનસિક થાક લાગે.
- માથા પર ભાર લાગ્યા કરે.
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- જીવન જરૂરિયાત વસ્તુ મળે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- થાક લાગી શકે છે.
- મહેનત વધારે કરવી પડે.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- બેદરકારી ભારે પડે.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:નવરાત્રિના પહેલા દિવસે શા માટે જવ વાવવામાં આવે છે, જાણો મહત્વ
આ પણ વાંચો:નવરાત્રીમાં માં અંબેના 9 સ્વરૂપો અને તેમની મહિમાને જાણો
આ પણ વાંચો:નવરાત્રી ક્યારે છે અને જાણો શા માટે ઉજવવામાં આવે છે…
