આજનું રાશિભવિષ્ય/ દશેરાએ આ રાશિના જાતકો શત્રુ પર વિજય મેળવશે, જાણો તમારૂ આજનું રાશિફળ

વૃશ્ચિક અને કુંભ રશિએ આજે સાવચેત રહેવું, કોને થોડોક લાભ મળશે

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 12 ઓક્ટોબર આસો સુદ નોમ શનિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 6.35 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.16 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    આજે દશેરા છે. આજે શસ્ત્ર પૂજા થાય છે.
  • નોમની સમાપ્તિ        :  સવારે ૧૧:૦૨ સુધી  
  • તારીખ :-        ૧૨-૧૦-૨૦૨૪, શનિવાર / આસો સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૨ થી ૦૯:૩૦
લાભ ૦૧:૫૩ થી ૦૩:૨૧
અમૃત ૦૩:૨૧ થી ૦૪.૪૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૬ થી ૦૭:૪૭
શુભ ૦૯:૨૧ થી ૧૦:૫૩
અમૃત ૧૦:૫૩ થી ૧૨:૨૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • કામમાં વ્યસ્ત રહો.
  • એકલા રહેવાનું મન થાય.
  • પરિવારથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમજણમાં વધારો થાય.
  • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
  • નવો સંકલ્પ લઈને આગળવધી શકો.
  • લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.
  • શુભકલર- ભૂરો
  • શુભનંબર- ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • મગજ શાંત ન જણાય.
  • નોકરીમાં નવી તક ઊભી થાય.
  • બળ-બુધ્ધિથી ધન કમાવાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
  • લોકોને ઓળખી શકો.
  • ગુસ્સો તમને બાળે એ પહેલા તમે ગુસ્સાને બાળો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • સિંહ (મ , ટ) :-
  • વિશ્વાસઘાત થાય.
  • તમારા દુશ્મનથી સાચવવું.
  • કમિશનથી લાભ થાય.
  • ગુસ્સામાં બોલવા પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિસ્થિતિમાં સુધારો થાય.
  • સાસુ -સસરાનું મન જીતાય.
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૩

 

  • તુલા (ર , ત) :-
  • વાદ- વિવાદોથી દૂર રહેવું.
  • સહકર્મચારી થી ફાયદો થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • કોઈ સાથે મતભેદ ન કરવો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ નવી જવાબદારી મળે.
  • કામમાં તકેદારી રાખવી.
  • મન ચકડોળે ચઢે.
  • સતત મહેનત રંગ લાવે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભાઈ બહેનમાં ઝગડો થાય.
  • મગજમાં સતત વિચારો ચાલે.
  • લાગણીમાં આવીને કામ ન કરવું.
  • નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૫

 

  • મકર (ખ, જ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • અણધાર્યા લાભ થાય
  • માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
  • કોઈ ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામમાં તકેદારી રાખવી.
  • સમજી વિચારીને પગલાં ભરવા.
  • નવી વસ્તુ સર્જાય.
  • દવા-દારૂમાં પૈસા વપરાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મનોબળ માં વધારો થાય.
  • પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
  • કોર્ટકચેરીનું કામ થાય.
  • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નબર- ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે

આ પણ વાંચો:સૂર્ય પર ગ્રહોના સેનાપતિ મંગળની દ્રષ્ટિ તમને કેવું ફળ આપશે

આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત