આજનું રાશિભવિષ્ય/ આજે અગિયારસે આ રાશિના જાતકને ધન લાભ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 14 ઓક્ટોબર આસો સુદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 14 ઓક્ટોબર આસો સુદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે એકાદશી છે.                    અગિયારસની સમાપ્તિ     :   સવારે ૦૬:૪૪ સુધી.

  • તારીખ :-        ૧૪-૧૦-૨૦૨૪, સોમવાર / આસો સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૬ થી ૦૮:૦૩
શુભ ૦૯:૩૦ થી ૧૦:૫૮
લાભ ૦૩:૧૮ થી ૦૪.૪૭
અમૃત ૦૪:૪૭ થી  ૦૬:૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૨ થી ૧૨:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનમાં નવી વ્યક્તિ ઉમેરાય.
  • તત્વજ્ઞાનમાં વધારો થાય.
  • વેપારમાં ફાયદો થાય.
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વસ્તુ સમજવામાં સમય જાય.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • પ્રેમમાં સફળતા મળે.
  • મોટા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પૈસાની અછત સર્જાય.
  • આનંદમય દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • મનોબળમાં વધારો થાય.
  • ઓચિંતા કોઈ મળી જાય.
  • પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • ધન કમાવવાની તક બમણી થાય.
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ખોટી શંકા ન કરવી.
  • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • મુશ્કેલીઓથી બચવું.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૮
  • તુલા (ર, ત) :-
  • વિચાર શક્તિમાં વધારો થાય.
  • હ્યદયની વાતો શેર થાય.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • જે થાય છે તે તમારા માટે સારું છે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • આર્થિક લાભ થાય.
  • નવી માગણીઓ થાય.
  • નવી ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધન બચાવવાની કોશિશ કરવી.
  • નોકરી ની નવી તક મળે.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મિત્ર તરફથી પ્રશંસા થાય.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રોકાણથી મોટો લાભ થાય.
  • આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • પ્રેમમાં જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • મૂડ બદલાયા કરે.
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • મોબાઈલનું વપરાશ વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે પાશાકુંશા એકાદશી ઉજવાશે, વિષ્ણુની આરાધના માટે શુભ સમય જાણી લો

આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન

આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય