કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 ઓક્ટોબર આસો સુદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે એકાદશી છે. અગિયારસની સમાપ્તિ : સવારે ૦૬:૪૪ સુધી.
- તારીખ :- ૧૪-૧૦-૨૦૨૪, સોમવાર / આસો સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૬ થી ૦૮:૦૩ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૦:૫૮ |
| લાભ | ૦૩:૧૮ થી ૦૪.૪૭ |
| અમૃત | ૦૪:૪૭ થી ૦૬:૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૨ થી ૧૨:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનમાં નવી વ્યક્તિ ઉમેરાય.
- તત્વજ્ઞાનમાં વધારો થાય.
- વેપારમાં ફાયદો થાય.
- લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વસ્તુ સમજવામાં સમય જાય.
- મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
- પ્રેમમાં સફળતા મળે.
- મોટા સપના જોવાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- પૈસાની અછત સર્જાય.
- આનંદમય દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- મનોબળમાં વધારો થાય.
- ઓચિંતા કોઈ મળી જાય.
- પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ, ટ) :-
- ધન કમાવવાની તક બમણી થાય.
- વાતાવરણમાં ગરમાવો રહે.
- સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
- કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- ખોટી શંકા ન કરવી.
- જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- મુશ્કેલીઓથી બચવું.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૮
- તુલા (ર, ત) :-
- વિચાર શક્તિમાં વધારો થાય.
- હ્યદયની વાતો શેર થાય.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- જે થાય છે તે તમારા માટે સારું છે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- આર્થિક લાભ થાય.
- નવી માગણીઓ થાય.
- નવી ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધન બચાવવાની કોશિશ કરવી.
- નોકરી ની નવી તક મળે.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મિત્ર તરફથી પ્રશંસા થાય.
- જમીન મકાનમાં ફાયદો થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણથી મોટો લાભ થાય.
- આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
- કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
- પ્રેમમાં જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
- મૂડ બદલાયા કરે.
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- મોબાઈલનું વપરાશ વધે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:આજે પાશાકુંશા એકાદશી ઉજવાશે, વિષ્ણુની આરાધના માટે શુભ સમય જાણી લો
આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય
