કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 ઓક્ટોબર આસો વદ પાંચમ સોમવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 6.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે.
તારીખ :- ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર / આસો વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૯ થી ૦૮:૦૫ |
| શુભ | ૦૯:૩૧ થી ૧૦:૫૭ |
| લાભ | ૦૩:૧૬ થી ૦૪.૪૨ |
| અમૃત | ૦૪:૪૨ થી ૦૬:૦૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૦ થી ૧૨:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- તબિયત સાચવવી.
- મહેનત વધારે કરવી.
- બાહરનું જમવાનું ટાળો.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
- કોઈ આમંત્રણ મળે.
- ખુશીમાં દિવસ જાય.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- દિવસ આખો આનંદમાં જાય.
- અણધારી ભેટ મળી.
- બધી ઇચ્છાઓ પૂર્ણ થાય.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- હિંમતમાં વધારો થાય.
- પૈસા બાબતે વિચારીને નિર્ણય લેવો.
- વેપારમાં મોટા નિર્ણયો લેવાય.
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- સ્વાસ્થ્ય સાચવવું.
- જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
- તમારી મહેનત રંગ લાવે.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- તુલા (ર, ત) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
- કામનું દબાણ વધે.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- દિવસ આખો હસતા રહો.
- નવા સબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- નવી ખરીદી થાય.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ભાઈ બહેન તરફથી લાભ થાય.
- ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
- જરૂરિયાતને મદદ થાય.
- જમીન મકાન તરફથી ફાયદો થાય.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો.
- પ્રેમી તરફથી પ્રેમ મળે.
- મગજમાં તણાવ રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ):-
- પરિવારનું ધ્યાન રાખવું.
- બોલવા પર ધ્યાન રાખવું.
- સાવચેતી રાખવી.
- ખર્ચમાં વધારો થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:કરવા ચોથના વ્રતના 24 કલાક પહેલા ભૂલથી પણ પાણી ન પીવો, ઉપવાસ કરવામાં થશે મુશ્કેલી
આ પણ વાંચો:ધનતેરસે બુધ-શુક્રની યુતિથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, કઈ રાશિના લોકો થશે ધનવાન
આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો
