Gujarat News/ આગામી દિવસોમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી

9 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરૂઆત થવાની શક્યતા

Top Stories Gujarat

Gujarat News : આગામી દિવસોમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ આગાહી મુજબ 9 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરૂઆત થવાની શક્યતા વ્યક્તિ કરવામાં આવી છે. તે સિવાય આગામી મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉપરાંત કેટલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ થઈ શકે છે.તે સિવાય 1થી 7 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ

આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો:શું ફાયરિંગ બાદ સલમાન ખાન હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી રહ્યો છે? ભાઈ અરબાઝે કહ્યું,જગ્યા બદલવાની જરૂર નથી