Anand News/ આણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ

ગઈકાલે દિવાળીએ આણંદમાં જાહેર રસ્તા પર ફાયરકર્મચારીઓએ ફટાકડા ફોડતા

Top Stories Gujarat

Anand News: આણંદમાં જાહેર રસ્તા પર ફાયરકર્મીઓનો ફટાકડા ફોડતા વીડિયો વાયરલ (Video Viral) થતા લોકો રોષે ભરાયા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બહાર રસ્તા પર હવાઈ ફટાકડા ફોડતા (Bursting Crackers) હોવાનું વીડિયોમાં જોવા મળ્યું છે. અજાણ્ય શખ્સે વીડિયો ઉતારી વાયરલ કરતા લોકોએ જવાબદારી અને સુરક્ષા અંગે સવાલો કર્યા છે.

ગઈકાલે દિવાળીએ આણંદમાં જાહેર રસ્તા પર ફાયરકર્મચારીઓએ ફટાકડા ફોડતા કોઈ વ્યક્તિએ ઘટનાને કેમેરામાં કેદ કરી વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો જોતા લોકોને હવે જો આગની ઘટના બનશે તો તેનું શમન કોણ કરશે તેવા સવાલો કર્યા છે. કોઈ રાહદારીને નુકસાન પહોંચે તો જવાબદારી કોની? પ્રતિબંધિત હવાઈ ફટાકડા કર્મીઓ ક્યાંથી લાવ્યાના સવાલો ઉઠ્યા છે.  રક્ષણ આપતા વિભાગના કર્મીઓએ જાહેરમાં જોખમ ઉભું કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃકેરળના કાસરગોડમાં ફટાકડામાં આગ ફાટી નીકળતા 150થી વધુ ઘાયલ, 8ની સ્થિતિ ગંભીર

આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડાથી વીજળીની લાઈનમાં આગ લાગી જાય તો શું કરશો

આ પણ વાંચોઃબેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત