કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 05 નવેમ્બર કારતક સુદ ચોથ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.47 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· મંગળના ના મંત્રનો જાપ કરવો.· ચોથની સમાપ્તિ સવારે ૧૨:૧૮ સુધી. નવે-૦૬
- તારીખ :- ૦૫-૧૧-૨૦૨૪, મંગળવાર / કારતક સુદ ચોથના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૯ થી ૧૨:૨૩ |
| અમૃત | ૧૨:૨૩ થી ૦૧:૪૭ |
| શુભ | ૦૩:૧૧ થી ૦૪:૩૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૧ |
| શુભ | ૧૦:૪૭ થી ૧૨:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
- ગરીબને દાન કરવું.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- મગજ શાંત ન જણાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- આર્થિક ધન લાભ થાય.
- ગૂગળનો ધૂપ ઘરમાં કરવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- માતા પિતાનાં આશીર્વાદ લેવા.
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સારા સમાચાર મળે.
- વેપાર – ધંધામાં સાચવવું.
- ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- નવી તક મળે.
- મોગરાનું ફૂલ જોડે રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- વડીલોની સંભાળ રાખવી.
- આનંદમાં દિવસ જાય.
- કપૂર જોડે રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- મન મૂઝવણ માં મૂકાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- વેપારમાં લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સસરા પક્ષથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તણાવથી મુક્ત થવાય.
- આધ્યાત્મિક કાર્ય થાય.
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- વેપારમાં ફાયદો જણાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:દિવાળીમાં વપરાયેલા કોડિયાનો કરો આ 3 રીતે ઉપયોગ, બનાવો વેસ્ટમાંથી બેસ્ટ
