આજનું રાશિભવિષ્ય/ મંગળવારે આ રાશિએ ગરીબોને દાન કરવાથી ફાયદો થશે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 05 નવેમ્બર કારતક સુદ ચોથ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.47 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 05 નવેમ્બર કારતક સુદ ચોથ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.47 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  મંગળના ના મંત્રનો જાપ કરવો.·        ચોથની સમાપ્તિ       સવારે ૧૨:૧૮ સુધી. નવે-૦૬ 

  • તારીખ :-        ૦૫-૧૧-૨૦૨૪, મંગળવાર / કારતક સુદ ચોથના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૯ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૪૭
શુભ ૦૩:૧૧ થી ૦૪:૩૪
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૫ થી ૦૯:૧૧
શુભ ૧૦:૪૭ થી ૧૨:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • ગરીબને દાન કરવું.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • ગૂગળનો ધૂપ ઘરમાં કરવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા પિતાનાં આશીર્વાદ લેવા.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સારા સમાચાર મળે.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • નવી તક મળે.
  • મોગરાનું ફૂલ જોડે રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • વડીલોની સંભાળ રાખવી.
  • આનંદમાં દિવસ જાય.
  • કપૂર જોડે રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મન મૂઝવણ માં મૂકાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • વેપારમાં ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા

આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ

આ પણ વાંચો:દિવાળીમાં વપરાયેલા કોડિયાનો કરો આ 3 રીતે ઉપયોગ, બનાવો વેસ્ટમાંથી બેસ્ટ