Ahmedabad News/ અમદાવાદના સિંધુભવન રોડ પર સ્પામાં દરો઼ડા

મસાજની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર,ઝોન 7 LCBના દરોડા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક સ્પા પર ઝોન 7 LCBની ટીમે માહગિતીને આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે સિધુભવન રોડ પર આવેલા સિલ્વર રેડિયમ કોમ્પ્લેક્સમાં આવેલા ધ ઓઝોન સ્પામાં દેહવ્યાપાર ચાલે છે. જેને આધારે પોલીસે આ સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો.

જેમાં મસાજની આડમાં મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. સ્પામાંથી એક ભારતીય અને એક નાગાલેન્ડની મહિલા મળી આવી હતી. જ્યારે પોલીસે સ્પાના મેનેજર કૈલાશ ભારતીની ધરપકડ કરી હતી. જ્યારે સ્પાના સંચાલક અયાન રંગરેજ અને મોહસીન રંગરેજ ફરાર થઈ ગયા હતા.  તપાસમાં  યુવતીઓના ગ્રાહક દીઠ રૂ.1500 આપવામાં આવતા હતા. અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, ઓપરેટરો હડતાળ પર

આ પણ વાંચો: હવે આ સ્થળોએ એપોઇન્ટમેન્ટ વિના આધારકાર્ડની કામગીરી શરૂ કરાઈ

આ પણ વાંચો: સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, 3 લોકોની કરાઈ ધરપકડ