આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રેમી તરફથી પ્રેમ મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 18 નવેમ્બર કારતક વદ ત્રીજ સોમવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 06.55 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 18 નવેમ્બર કારતક વદ ત્રીજ સોમવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 06.55 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        “ઓમ નમ: શિવાય” ની માળા કરવી.                    ત્રીજની સમાપ્તિ :   સાંજે ૦૬:૫૪ સુધી.

  • તારીખ :-        ૧૮-૧૧-૨૦૨૪, સોમવાર / કારતક વદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૫ થી ૦૮:૧૭
શુભ ૦૯:૪૦ થી ૧૧:૦૨
લાભ ૦૩:૧૦ થી ૦૪.૩૧
અમૃત ૦૪:૩૧ થી  ૦૫:૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૪૭ થી ૧૨:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંતાનનું સુખ મળે.
  • મિત્રની સલાહ મળે.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નબર- ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો
  • પ્રેમી તરફથી પ્રેમ રહે.
  • મગજ તણાવમાં રહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • ઓફિસના કામ ઝડપી થાય.
  • કોઈ મદદ થાય.
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • હસતા રહો.
  • નવા સંબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
  • નવો પ્રેમ થાય.
  • નવી તક મળે.
  • સારી વાત આવી શકે તેમ છે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૧
  • તુલા (ર , ત) :-
  • તમારા વખાણ થાય.
  • ધન લાભ થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • મગજ પર કાબૂ ગુમાવવોનહીં.
  • ધાર્મિક કાર્ય થાય.
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • શુભ કલર –જાંબળો
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • તમે કોઈકનો સાથ મિસ કરો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સંબંધને પ્રોત્સાહન આપો.
  • ધન લાભ થાય.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ

આ પણ વાંચો:ચંદ્રનું ગોચર આ રાશિને કરાવશે અપાર લાભ