કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 22 નવેમ્બર કારતક વદ સાતમ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.57 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.53 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજીને સફેદ પેંડા અર્પિત કરવા.
- સાતમની સમાપ્તિ : સાંજે ૦૬:૦૬ સુધી.
તારીખ :- ૨૨-૧૧-૨૦૨૪, શુક્રવાર / કારતક વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૯ થી ૦૯:૪૧ |
| અમૃત | ૦૯:૪૧ થી ૧૧:૦૩ |
| શુભ | ૧૨:૨૫ થી ૦૧.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૦૯ થી ૧૦:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્વભાવમાં બદલાવ આવે.
- કમરની સમસ્યા રહે.
- જમીન મકાનમાં લાભ થાય.
- બેચેની રહ્યા કરે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન કામમાં ન આવે.
- ફિજુલ ખર્ચા રહ્યા કરે.
- બેદરકારી ન રાખવી.
- કામમાં ધ્યાન આપો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- કીમતી વસ્તુ ખોવાઈ શકે છે,
- સંતોષ મુજબ પરિણામ મળે.
- પરિવારમાં ખુશી આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- કર્ક (ડ , હ) :-
- ખર્ચ પર અંકુશ મુકવો.
- ખોટો લાંબો વિચાર ન કરવો.
- પ્રવાસના યોગ બને.
- ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૩
- સિંહ (મ , ટ) :-
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- આર્થિક લાભ થાય.
- બાળકથી લાભ થાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- આરામ મહત્વનો રહે.
- ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- સાચી સલાહ મળે.
- કોઈ ખાસ આયોજન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- તુલા (ર , ત) :-
- ટીવી જોવામાં સમય બગડે.
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- વૃશ્વિક (ન, ય) :-
- લોકો ઉપર દયા ખાવી નહીં.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- સમય ઘણું શીખવી જાય.
- અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધંધામાં જાગૃતતા આવે.
- મહત્વના કામમાં મુશ્કેલી જણાય.
- નાની વાતો મોટી ન કરવી.
- ધન લાભ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- સૌંદર્યમાં વધારો થાય.
- લોકોનું સારું સંભળાય.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- એકા એક સારા સમાચાર મળે.
- વાંચવાનું મન થાય.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- લાંબુ વિચારવાનું છોડો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઈચ્છા કરીએ તે મળે.
- સખત મહેનત કરવી પડે.
- નફો કમાવી શકશો.
- કોઈ જોડે બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને
