આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને વેપારમાં પ્રગતિના યોગ જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 22 નવેમ્બર કારતક વદ સાતમ  શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.57 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.53 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 22 નવેમ્બર કારતક વદ સાતમ  શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.57 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.53 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મીજીને સફેદ પેંડા અર્પિત કરવા.
  • સાતમની સમાપ્તિ :        સાંજે ૦૬:૦૬ સુધી.

તારીખ   :-    ૨૨-૧૧-૨૦૨૪, શુક્રવાર / કારતક વદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૧૯ થી ૦૯:૪૧
અમૃત ૦૯:૪૧ થી ૧૧:૦૩
શુભ ૧૨:૨૫ થી ૦૧.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૦૯ થી ૧૦:૪૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • કમરની સમસ્યા રહે.
  • જમીન મકાનમાં લાભ થાય.
  • બેચેની રહ્યા કરે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન કામમાં ન આવે.
  • ફિજુલ ખર્ચા રહ્યા કરે.
  • બેદરકારી ન રાખવી.
  • કામમાં ધ્યાન આપો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • કીમતી વસ્તુ ખોવાઈ શકે છે,
  • સંતોષ મુજબ પરિણામ મળે.
  • પરિવારમાં ખુશી આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ખર્ચ પર અંકુશ મુકવો.
  • ખોટો લાંબો વિચાર ન કરવો.
  • પ્રવાસના યોગ બને.
  • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • આર્થિક લાભ થાય.
  • બાળકથી લાભ થાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર –રાખોડી
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આરામ મહત્વનો રહે.
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨
  • તુલા (ર , ત) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫
  • વૃશ્વિક (ન, ય) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • સમય ઘણું શીખવી જાય.
  • અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • મહત્વના કામમાં મુશ્કેલી જણાય.
  • નાની વાતો મોટી ન કરવી.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮
  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • એકા એક સારા સમાચાર મળે.
  • વાંચવાનું મન થાય.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઈચ્છા કરીએ તે મળે.
  • સખત મહેનત કરવી પડે.
  • નફો કમાવી શકશો.
  • કોઈ જોડે બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને