Not Set/ વડોદારઃ RSS ની ચાર દિવસીય બેઠકમાં ભાગ લેવા મોહન ભાગવત ગુજરાતમાં

વડોદારઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSSન ચાર દિવયસીય બેઠક ગુજરાતના વડોદરા ખાતે યોજાવા જઇ રહ્યા છે ત્યારે આ બેઠકમાં બાગ લેવા માટે સંઘ સંચાલક મોહન ભાગવત વડોદરા ટ્રેનમાં આવી પહોંચ્યા હતા.પ્રથમ દિવસે તેમની સાથે ત્રણ દિવસના પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. 17થી 20 તારીખ સુધી વડોદરામાં સ્વયં સેવકો અને શુભેચ્છકોના એકત્રી કરણ કાર્યક્રમમાં ભાગ લેશે. અને […]

Uncategorized

વડોદારઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSSન ચાર દિવયસીય બેઠક ગુજરાતના વડોદરા ખાતે યોજાવા જઇ રહ્યા છે ત્યારે આ બેઠકમાં બાગ લેવા માટે સંઘ સંચાલક મોહન ભાગવત વડોદરા ટ્રેનમાં આવી પહોંચ્યા હતા.પ્રથમ દિવસે તેમની સાથે ત્રણ દિવસના પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.

17થી 20 તારીખ સુધી વડોદરામાં સ્વયં સેવકો અને શુભેચ્છકોના એકત્રી કરણ કાર્યક્રમમાં ભાગ લેશે. અને અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. મોહન ભાગવત 20 ડિસેમ્બરે નવલખી મેદાનમાં યોજાનાર સ્વયંસેવક એકત્રી કરણ કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપશે. ગુજરાત પ્રદેશને અનુલક્ષીને આર.એસ.એસ નાં સ્વયં સેવકો અને શુભેચ્છકો સાથે કાર્યક્રમ યોજાશે.