કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 ડિસેમ્બર માગશર સુદ છઠ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન બાણનો પાઠ કરવો.
છઠની સમાપ્તિ : સવારે ૧૧:૦૮ સુધી
- તારીખ :- ૦૭-૧૨-૨૦૨૪, શનિવાર / માગશર સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૮ થી ૦૯:૪૯ |
| લાભ | ૦૧:૫૨ થી ૦૩:૧૨ |
| અમૃત | ૦૩:૧૨ થી ૦૪.૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૪ થી ૦૭:૩૩ |
| શુભ | ૦૯:૧૨ થી ૧૦:૫૨ |
| અમૃત | ૧૦:૫૨ થી ૧૨:૩૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા સામે લડી શકાય.
- કોઈ આમંત્રણ મળે.
- સામાજિક કાર્ય થાય.
- કોઈને કોઈપણ વચન આપવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
- કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
- પ્રેમનું જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- ખાસ યોજના બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો
- પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
- વાદ-વિવાદથી દૂર રહો
- મોટું રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- લગ્નજીવન સુંદર જણાય.
- તમારા જીવનસાથી સહયોગ મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- આજનો દિવસ સારો રહેશે.
- પ્રેમમાં વધારો થાય.
- નોકરીયાત લોકો માટે પ્રમોશનની સંભાવના છે.
- નવા કાર્ય થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- શારીરિક પીડા સહન કરવી પડે.
- ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- અકસ્માત થવાની સંભાવના છે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- દબાણથી મુક્ત થવાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- નિર્ણય પેપરવર્ક જોઈને જ લો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન સબંધી બાબત ઉકેલાય.
- નવી તક મળી શકે તેમ છે.
- માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
- કોઈની પર વિશ્વાસ ન મુકવો
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- લગ્નજીવનમાં મીઠાશ આવે.
- આનંદમય દિવસ જાય.
- શત્રુ પક્ષો પ્રબળ થશે.
- પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને
