કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 10 ડિસેમ્બર માગશર સુદ દશમ મંગળવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.55 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· કાળા કાપડનું કે વસ્ત્રનું દાન કરવું.· દશમની સમાપ્તિ સવારે ૦૩:૪૩ સુધી. ડિસે-૧૧
- તારીખ :- ૧૦-૧૨-૨૦૨૪, મંગળવાર / માગશર સુદ દશમના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૧ થી ૧૨:૩૨ |
| અમૃત | ૧૨:૩૨ થી ૦૧:૫૩ |
| શુભ | ૦૩:૧૩ થી ૦૪:૩૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૪ થી ૦૯:૧૪ |
| શુભ | ૧૦:૫૩ થી ૧૨:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- ખોટો ખર્ચ બંધ કરવો.
- કામમાં ઈમાનદાર રહો.
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- કામ વધારે રહે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કામમાં આળસ આવે.
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- અન્યને ઉપયોગી બનો.
- ખોટું સાહસ કરવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- ચપળ અને ચાલક બનો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- નવી તક ઉભી થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ નવી જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- વસ્તુઓ ભૂલી જવાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- નવા વળાંક આવે.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- માથાને લગતી સમસ્યા રહે.
- વિદ્યાર્થી વર્ગેને ધ્યાન આપવું.
- પરિશ્રમ વધારે રહે.
- ગૃહિણીથી લાભ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- નિર્ણય લેવામાં બહુ વિચારવું નહિ.
- કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- તમારો સ્વભાવ બધાને ગમે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જીદ્દી સ્વભાવ છોડો.
- મૂડ બદલાયા કરે.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?
આ પણ વાંચો:રવિ પ્રદોષ વ્રત પર જાણી લો શુભ મુહૂર્ત, ભગવાન શિવની કરો આરાધના
આ પણ વાંચો:1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા
