કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 12 ડિસેમ્બર માગશર સુદ બારસ ગુરૂવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 07.11 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.55 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લીલા વસ્ત્રનું દાન કરવું.
બારસની સમાપ્તિ : રાત્રે ૧૦:૨૭ સુધી.
તારીખ :- ૧૨-૧૨-૨૦૨૪, ગુરુવાર / માગશર સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૧ થી ૦૮:૩૧ |
| લાભ | ૧૨:૩૩ થી ૦૧:૫૪ |
| અમૃત | ૦૧:૫૪ થી ૦૩.૧૪ |
| શુભ | ૦૪:૩૫ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫ થી ૦૭:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- યોગ અને પ્રાણાયામ કરવા.
- તણાવથી મુક્ત થવાય.
- નવી ઉર્જાનો અનુભવ થાય.
- અણધાર્યો પ્રવાસ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- વેપારમાં લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સસરા પક્ષથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- ધાર્યા કરતા અલગ કામ થાય.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- લોકોની વાતમાં આવવું નહિ.
- આનંદમાં દિવસ જાય.
- સંગીત સાંભળવાનું મન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- આંખોનું ધ્યાન રાખવું,
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- સમયસર કામ પૂર્ણ થાય.
- ઠંડાપીણા પીવા નહિ.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- આંતરિક શક્તિમાં વધારો થાય.
- સારા સમાચાર મળે.
- વેપાર – ધંધામાં સાચવવું.
- ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ટીવી જોવાનું ઓછુ રાખવું.
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- વધારે પાણી પીવું નહિ.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- આકસ્મિક કામ આવે
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- લેણીની નીકળતી રકમ મળે.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- પોતાના માટે સમય મળે.
- અત્તર લગાવીને બહાર નીકળવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- દાન પુણ્ય તમારા હાથેથી થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- લગ્નજીવન સાંભળવું.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- સફેદ રૂમાલ જોડે રાખવો.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:દ્વારકાધીશ જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર, શ્રીજીના ઉત્સવને લઈને ટ્રસ્ટનો નિર્ણય
આ પણ વાંચો:BAPS SUVARNA MAHOTSAV : તમામ હરિભક્તોને ફૂડ પેકેટ સહિત 13 વસ્તુ અપાશે, મહંત સ્વામીએ બનાવી પ્રસાદી
આ પણ વાંચો:ઉદયપુર મેવાડના એકલિંગજી મંદિરમાં હાફ પેન્ટ અને સ્કર્ટ સાથે ‘NO ENTRY’
