Ahmedabad News/ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા સમાચાર : હોસ્પિટલમાં કાર્તિક પટેલ 50.58 ટકાનો ભાગીદાર

હોસ્પિટલના તમામ સ્ટાફને દબાણ કરીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હોવાનું બહાર આવ્યું

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ચકચાર જગાવનારા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આરોપી કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં 50.58 ટકાનો ભાગીદાર હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કાર્તિક પટેલે એફિડેવિટમાં આ ચોંકાવનારો ખુસાલો કર્યો છે.તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે એફિડેવિટમાં કાર્તિક પટેલના રોલનો ખુસાલો કર્યો છે.

તે સિવાય હોસ્પિટલના તમામ સ્ટાફને દબાણ કરીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહી હોસ્પિટલમાં આર્થિક વ્યવહારો કાર્તિક પટેલની સુચનાથી જ ચાલતા હોવાનું પણ બહાર આવ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડારેક્ટરના નાણાકીય વ્યવહારો કાર્તિક પટેલ કરતો હોવાનું પણ ખુલ્યું છે. આર્થિક વ્યવહારોમાં ગુનાહિત કાવતરાનો મુખ્ય સુત્રધાર કાર્તિક પચેલ હતો.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ, 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

આ પણ વાંચો: ફરી નકલીનું ભૂત ધુણ્યું : કચ્છમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું, લાખોની ઠગાઈ

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી સાથે 1 કરોડની ઠગાઈ : રાજસ્થાની ગેંગ ઝડપાઈ