Surat News/ સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલની મોટી કાર્યવાહી

કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું કૌભાંડ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં પ્રથમવાર આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપાયું છે. કોલસાની ચોરીનું આ રેકેટ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયું હતું. આ કેસમાં SMC (સ્ટેટ મોનિટરીંગ સેલ ) ની ટીમે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસે આ કેસમાં 59 ટન આયાતી અને 8 ટન મિક્ષ કોલસો કબજે કર્યો છે. તે સિવાય પોલીસને 35 ટન વેસ્ટ કોલસાનો જથ્થો પણ હાથ લાગ્યો છે. પોલીસે આ સંદર્ભે 2 ટ્રક, 1 કાર, રોકડ સહીત કુલ રૂ. 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર! અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે