આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને નવા કામ કરતા પહેલા ગણેશજીની આરાધના કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

 આજે 18 ડિસેમ્બર માગશર વદ ત્રીજ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.58 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 18 ડિસેમ્બર માગશર વદ ત્રીજ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.58 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          ગણેશ મંત્રનો જાપ કરવો.  ત્રીજની સમાપ્તિ:  સવારે ૧૦:૦૩ સુધી.

  • તારીખ :-        ૧૮-૧૨-૨૦૨૪, બુધવાર/ માગશર વદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૪ થી ૦૮:૩૫
અમૃત ૦૮:૩૫ થી ૦૯:૫૫
શુભ ૧૧:૧૬ થી ૧૨.૩૬
લાભ ૦૪:૩૭ થી ૦૫:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૭ થી ૦૯:૧૭
અમૃત ૦૯:૧૭ થી ૧૦:૫૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંતાનનું સુખ મળે.
  • માતાપિતા તમારી સાથે રહેશે.
  • મિત્રની સલાહ મળે.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નબર- ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • મિથુન (ક, છ, ઘ) :-
  • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • કોઈ મિત્રનુ આગમનથાય..
  • આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • નવા સંબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
  • સારી વાત આવી શકે તેમ છે.
  • વાતચીતમાં ધીરજ રાખો.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • સમાજમાં તમારા વખાણ થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • મહત્વના કામમાં સફળતા મળે.
  • કૌટુંબિક જવાબદારીઓ વધી શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.
  • આવકમાં વધારો થશે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
  • શુભ કલર – જાંબળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – 4

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • માનસિક શાંતિ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
  • તમને મિત્રોનો સહયોગ મળશે.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વાણીમાં મધુરતા રહેશે.
  • માતા તરફથી ધન પ્રાપ્તિ શક્ય છે.
  • તમારા સ્વાસ્થ્ય વિશે સાવધ રહો.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Mahakumbh 2025: સૂર્ય અને ગુરૂથી ખાસ સંબંધ છે કુંભમેળાનો, જાણો કેવી રીતે તારીખ અને સમય નક્કી થાય છે…

આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે

આ પણ વાંચો:શું તમે પણ જૂના કપડા દાન કરી દો છો? તો પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત નિયમો