કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 18 ડિસેમ્બર માગશર વદ ત્રીજ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.58 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશ મંત્રનો જાપ કરવો. ત્રીજની સમાપ્તિ: સવારે ૧૦:૦૩ સુધી.
- તારીખ :- ૧૮-૧૨-૨૦૨૪, બુધવાર/ માગશર વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૪ થી ૦૮:૩૫ |
| અમૃત | ૦૮:૩૫ થી ૦૯:૫૫ |
| શુભ | ૧૧:૧૬ થી ૧૨.૩૬ |
| લાભ | ૦૪:૩૭ થી ૦૫:૫૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૭ થી ૦૯:૧૭ |
| અમૃત | ૦૯:૧૭ થી ૧૦:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંતાનનું સુખ મળે.
- માતાપિતા તમારી સાથે રહેશે.
- મિત્રની સલાહ મળે.
- પ્રાપ્તિમાં વધારો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નબર- ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
- સ્વભાવમાં ચીડિયાપણું આવે.
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મન પ્રસન્ન રહેશે.
- કોઈ મિત્રનુ આગમનથાય..
- આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
- ભાઈ બહેન તરફથી લાભ મળે.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- નવા સંબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
- સારી વાત આવી શકે તેમ છે.
- વાતચીતમાં ધીરજ રાખો.
- આવકના સાધન પ્રાપ્ત થશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- સમાજમાં તમારા વખાણ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- મહત્વના કામમાં સફળતા મળે.
- કૌટુંબિક જવાબદારીઓ વધી શકે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- આવકમાં વધારો થશે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
- શુભ કલર – જાંબળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – 4
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે.
- ઉધાર આપવું કે લેવું નહીં.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- માનસિક શાંતિ મળે.
- ધાર્મિક કાર્ય થાય.
- મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
- તમને મિત્રોનો સહયોગ મળશે.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વાણીમાં મધુરતા રહેશે.
- માતા તરફથી ધન પ્રાપ્તિ શક્ય છે.
- તમારા સ્વાસ્થ્ય વિશે સાવધ રહો.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:Mahakumbh 2025: સૂર્ય અને ગુરૂથી ખાસ સંબંધ છે કુંભમેળાનો, જાણો કેવી રીતે તારીખ અને સમય નક્કી થાય છે…
આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે
આ પણ વાંચો:શું તમે પણ જૂના કપડા દાન કરી દો છો? તો પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત નિયમો
