કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 19 ડિસેમ્બર માગશર વદ ચોથ ગુરુવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.15 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લીલા મગનું સેવન કરવું,.
ચોથની સમાપ્તિ : સવારે ૧૦:૦૦ સુધી.
તારીખ :- ૧૯-૧૨-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૫ થી ૦૮:૩૫ |
| લાભ | ૧૨:૩૬ થી ૦૧:૫૭ |
| અમૃત | ૦૧:૫૭ થી ૦૩.૧૭ |
| શુભ | ૦૪:૩૮ થી ૦૫:૫૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૮ થી ૦૭:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- ભાગીદારીમાં તમને સફળતા મળશે.
- આવડત કામમાં આવે.
- કામમાં સહકાર મળે.
- પરિસ્થિતિ જલ્દી સુધારે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધીરજ રાખવાની જરુરુ છે.
- સતત પ્રવાસથી કામ સફળ થાય.
- સોનેરી દિવસ પાછા આવે.
- અદભૂત લાગણી જાગે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી કોઈ નવી વ્યક્તિ મળે.
- કોઇપણ પ્રકારનું રોકાણ ન કરવું.
- જૂની ગેરસમજ દૂર થશે
- કાળજીપૂર્વક અને સમજી વિચારીને નિર્ણય લેવો.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- ઈચ્છિત પરિણામ માટે બહુ મહેનત કરવી પડે.
- અણધાર્યા સમાચાર મળે.
- તમનેવ્યવસાયમાં કોઈ સિદ્ધિ મળે.
- લવ પાર્ટનર સાથે મુલાકાત શક્ય છે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- લગ્નજીવન નવી આશા લાવે.
- પત્ની તરફથી લાભ થાય.
- મનગમતી વસ્તુ મળે.
- મનોરંજનમાંસમય પસાર થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- સંગીત દિવસ આરામમય બનાવે.
- કોઈ આર્થિક મદદ માગી શકે.
- લોકોને તમારો સ્વભાવ ગમે.
- પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર –૭
- તુલા (ર , ત) :-
- ઝગડાખોર વર્તન ન કરો.
- ઘરના બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
- વ્યવહારમાંસાવધાની રાખો.
- નોકરીમાંસમસ્યાઓ ઊભી થશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા નિર્ણયોમાં વિશ્વાસ રાખો.
- જીવનસાથી સાથે યાદગાર સાંજ વિતાવશો.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- માં લક્ષ્મીનું આગમાન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંતાન તરફથી ફાયદો થાય.
- નવા સબંધ બને.
- પરિવાર તરફથી પણ સહયોગ મળશે.
- સપનાને સાકાર કરી શકશો.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- સ્વાસ્થ્ય સારુંરહેશે.
- રોકાણ અથવા વ્યવસાયમાં લાભ થઇ શકે.
- નવી વસ્તુની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મૂળ બદલાયા કરે.
- પ્રિય પાત્ર તરફથી વખાણ થાય.
- કોઈમહત્વપૂર્ણ વ્યક્તિનું આગમન થાય.
- મધુર વાણીથી અન્યપર પ્રભાવ પાડશો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે પડતું કામ ન કરવું.
- આરામ કરવાની ખાસ જરુર છે .
- બાગ બગીચામાં ફરવાનું મન થાય.
- જીવનમાં સુંદર વળાંક આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો:તુલસીની માળા પહેરવાના નિયમો જાણી લો
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
