આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને ભાગીદારીમાં સફળતા મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 19 ડિસેમ્બર માગશર વદ ચોથ ગુરુવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.15 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 ડિસેમ્બર માગશર વદ ચોથ ગુરુવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.15 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

  લીલા મગનું સેવન કરવું,.

ચોથની   સમાપ્તિ    :        સવારે ૧૦:૦૦ સુધી.

તારીખ   :-    ૧૯-૧૨-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૫ થી ૦૮:૩૫
લાભ ૧૨:૩૬ થી ૦૧:૫૭
અમૃત ૦૧:૫૭ થી ૦૩.૧૭
શુભ ૦૪:૩૮ થી ૦૫:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૮ થી ૦૭:૩૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાગીદારીમાં તમને સફળતા મળશે.
  • આવડત કામમાં આવે.
  • કામમાં સહકાર મળે.
  • પરિસ્થિતિ જલ્દી સુધારે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધીરજ રાખવાની જરુરુ છે.
  • સતત પ્રવાસથી કામ સફળ થાય.
  • સોનેરી દિવસ પાછા આવે.
  • અદભૂત લાગણી જાગે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૮
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી કોઈ નવી વ્યક્તિ મળે.
  • કોઇપણ પ્રકારનું રોકાણ ન કરવું.
  • જૂની ગેરસમજ દૂર થશે
  • કાળજીપૂર્વક અને સમજી વિચારીને નિર્ણય લેવો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • ઈચ્છિત પરિણામ માટે બહુ મહેનત કરવી પડે.
  • અણધાર્યા સમાચાર મળે.
  • તમનેવ્યવસાયમાં કોઈ સિદ્ધિ મળે.
  • લવ પાર્ટનર સાથે મુલાકાત શક્ય છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • લગ્નજીવન નવી આશા લાવે.
  • પત્ની તરફથી લાભ થાય.
  • મનગમતી વસ્તુ મળે.
  • મનોરંજનમાંસમય પસાર થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સંગીત દિવસ આરામમય બનાવે.
  • કોઈ આર્થિક મદદ માગી શકે.
  • લોકોને તમારો સ્વભાવ ગમે.
  • પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • તુલા (ર , ત) :-
  • ઝગડાખોર વર્તન ન કરો.
  • ઘરના બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
  • વ્યવહારમાંસાવધાની રાખો.
  • નોકરીમાંસમસ્યાઓ ઊભી થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા નિર્ણયોમાં વિશ્વાસ રાખો.
  • જીવનસાથી સાથે યાદગાર સાંજ વિતાવશો.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • માં લક્ષ્મીનું આગમાન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંતાન તરફથી ફાયદો થાય.
  • નવા સબંધ બને.
  • પરિવાર તરફથી પણ સહયોગ મળશે.
  • સપનાને સાકાર કરી શકશો.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થ્ય સારુંરહેશે.
  • રોકાણ અથવા વ્યવસાયમાં લાભ થઇ શકે.
  • નવી વસ્તુની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મૂળ બદલાયા કરે.
  • પ્રિય પાત્ર તરફથી વખાણ થાય.
  • કોઈમહત્વપૂર્ણ વ્યક્તિનું આગમન થાય.
  • મધુર વાણીથી અન્યપર પ્રભાવ પાડશો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે પડતું કામ ન કરવું.
  • આરામ કરવાની ખાસ જરુર છે .
  • બાગ બગીચામાં ફરવાનું મન થાય.
  • જીવનમાં સુંદર વળાંક આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો:તુલસીની માળા પહેરવાના નિયમો જાણી લો

આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા