આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રવાસના યોગ બને, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 20 ડિસેમ્બર માગશર વદ છઠ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 20 ડિસેમ્બર માગશર વદ છઠ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને કાળા તલ ચઢાવવા.

છઠની   સમાપ્તિ     :  બપોરે ૧૨:૧૮ સુધી   

  • તારીખ :-        ૨૧-૧૨-૨૦૨૪, શનિવાર / માગશર વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૬ થી ૦૯:૫૭
લાભ ૦૧:૫૮ થી ૦૩:૧૮
અમૃત ૦૩:૧૮ થી ૦૪.૩૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૯ થી ૦૭:૩૯
શુભ ૦૯:૧૮ થી ૧૦:૫૮
અમૃત ૧૦:૫૮ થી ૧૨:૩૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • આળસ અને બેદરકારી નરાખો.
  • પરિવારમાંસુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
  • સ્વસ્થમાં ખાસ ધ્યાન રાખવું.
  • બેધ્યાનપણું વધે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • સબંધ માં સુધારો થાય.
  • ઉત્તમ દિવસ પસાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ચેપ કે ગળામાંદુખાવો જેવી સ્થિતિ બને.
  • યોગ થી ફાયદો જણાય.
  • કોઇ નવા વ્યક્તિ નું આગમન થાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનનો એકનવો અધ્યાય શરૂ કરશો
  • તમારાવિચારોમાં પરિવર્તન આવે.
  • પગથીયા સાવચેતીથી ઉતરવા.
  • ઉત્સાહમાં વધારો થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • અનુભવોમાંથી શીખવા મળે.
  • સમયનો સદુપયોગ થાય.
  • ડર અથવાસમસ્યામાંથી રાહત મળશે.
  • તમનેઆત્મવિશ્વાસથી ભરપુર રહેશો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ધન બચાવીને રાખો.
  • તમારી આવડત કામમાં આવે.
  • તમારાજીવનમાં મોટા ફેરફારો થાય.
  • આવકની નવીતકો ઊભી થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • સંબંધનેવધુ મજબૂત બનાવી શકો.
  • માનસિક રીતે હળવાશઅનુભવશો
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • કેટલીકબાબતોને લઈને ગેરસમજ ઊભી થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮
  • મકર (ખ, જ) :-
  • તમારું મન પ્રફુલ્લિતરહેશે.
  • મિત્રોસાથે વધારે સમય બગાડો નહીં
  • અણધાર્યા પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખાસ મિત્ર લાગણી સમજે.
  • ખોટો ભય ન રાખવો.
  • ગેરસમજનેકારણે સંબંધો બગડી શકે છે.
  • રોકાણકરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
  • ઓફિસના કામનું દબાણ રહે.
  • ઊર્જાનોસકારાત્મક રીતે ઉપયોગ કરવો.
  • વિવાદમાંશાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન શનિની સાડાસાતીનો કયો તબક્કો કષ્ટદાયી બને છે…

આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?

આ પણ વાંચો:ધ્યાનના કેટલા પ્રકાર છે? જાણો કે કઈ ધ્યાન મુદ્રા તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે