કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 20 ડિસેમ્બર માગશર વદ છઠ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને કાળા તલ ચઢાવવા.
છઠની સમાપ્તિ : બપોરે ૧૨:૧૮ સુધી
- તારીખ :- ૨૧-૧૨-૨૦૨૪, શનિવાર / માગશર વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૬ થી ૦૯:૫૭ |
| લાભ | ૦૧:૫૮ થી ૦૩:૧૮ |
| અમૃત | ૦૩:૧૮ થી ૦૪.૩૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૯ થી ૦૭:૩૯ |
| શુભ | ૦૯:૧૮ થી ૧૦:૫૮ |
| અમૃત | ૧૦:૫૮ થી ૧૨:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- આળસ અને બેદરકારી નરાખો.
- પરિવારમાંસુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
- સ્વસ્થમાં ખાસ ધ્યાન રાખવું.
- બેધ્યાનપણું વધે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- જમીન-મકાન થી ફાયદો થાય.
- સબંધ માં સુધારો થાય.
- ઉત્તમ દિવસ પસાર થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- ચેપ કે ગળામાંદુખાવો જેવી સ્થિતિ બને.
- યોગ થી ફાયદો જણાય.
- કોઇ નવા વ્યક્તિ નું આગમન થાય.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- જીવનનો એકનવો અધ્યાય શરૂ કરશો
- તમારાવિચારોમાં પરિવર્તન આવે.
- પગથીયા સાવચેતીથી ઉતરવા.
- ઉત્સાહમાં વધારો થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- અનુભવોમાંથી શીખવા મળે.
- સમયનો સદુપયોગ થાય.
- ડર અથવાસમસ્યામાંથી રાહત મળશે.
- તમનેઆત્મવિશ્વાસથી ભરપુર રહેશો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધન બચાવીને રાખો.
- તમારી આવડત કામમાં આવે.
- તમારાજીવનમાં મોટા ફેરફારો થાય.
- આવકની નવીતકો ઊભી થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
- નવી યોજના બને.
- આળસનો ત્યાગ કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- સંબંધનેવધુ મજબૂત બનાવી શકો.
- માનસિક રીતે હળવાશઅનુભવશો
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનુભવથી શીખવા મળે.
- અતિથિ ઘરે આવે.
- પેટની સમસ્યા રહે.
- કેટલીકબાબતોને લઈને ગેરસમજ ઊભી થાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- તમારું મન પ્રફુલ્લિતરહેશે.
- મિત્રોસાથે વધારે સમય બગાડો નહીં
- અણધાર્યા પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખાસ મિત્ર લાગણી સમજે.
- ખોટો ભય ન રાખવો.
- ગેરસમજનેકારણે સંબંધો બગડી શકે છે.
- રોકાણકરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
- ઓફિસના કામનું દબાણ રહે.
- ઊર્જાનોસકારાત્મક રીતે ઉપયોગ કરવો.
- વિવાદમાંશાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવો.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:ભગવાન શનિની સાડાસાતીનો કયો તબક્કો કષ્ટદાયી બને છે…
આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?
આ પણ વાંચો:ધ્યાનના કેટલા પ્રકાર છે? જાણો કે કઈ ધ્યાન મુદ્રા તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે
