કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 01 જાન્યુઆરી પોષ સુદ બીજ બુધવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.05 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. બીજની સમાપ્તિ: સવારે ૦૨:૨૫ સુધી. જાન્યુ-૦૨
- તારીખ :- ૦૧-૦૧-૨૦૨૫, બુધવાર/ પોષ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૦ થી ૦૮:૪૧ |
| અમૃત | ૦૮:૪૧ થી ૧૦:૦૧ |
| શુભ | ૧૧:૨૨ થી ૧૨.૪૩ |
| લાભ | ૦૪:૪૪ થી ૦૬:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૪ થી ૦૯:૨૪ |
| અમૃત | ૦૯:૨૪ થી ૧૧:૦૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- તાવ, માથા, આંખની તકલીફ થાય.
- નાની વાતમાં ગેરસમજ થઇ શકે.
- પરિવારનું ધ્યાન રાખવું.
- કામમાં સાવચેતી રાખવી.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉત્સાહ સારો રહે.
- તમને ખુશીની લાગણી અનુભવાય થાય.
- પૈસાનું મહત્વ સમજાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- પ્રેમી તરફથી પ્રેમ મળે.
- મગજમાં તણાવ રહે.
- બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ભાઈ બહેન તરફથી લાભ થાય.
- જમીન મકાન તરફથી ફાયદો થાય.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- આજનો દિવસ સામાન્ય છે
- નાનકડી કડવાશ માફ કરો.
- નવી ખરીદી થાય.
- કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
- કન્યા (પ , ઠ, ણ) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- મનમાં રહેલી ઈચ્છા પૂરી થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- મહેનત રંગ લાવે.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- કોઈસારા સમાચાર મળે.
- નોકરીમાં પડકારોનોસામનો કરવો પડે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- હિંમતમાં વધારો થાય.
- ઉચ્ચઅધિકારીઓનો સહયોગ મળશે.
- પૈસાની લેવડ-દેવડ ન કરવી.
- મોટા નિર્ણયો લેવાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમસ્યાઓનોઉકેલ મળે.
- તમારીમહેનત અને પ્રયત્નોની પ્રશંસા થાય.
- અણધારી ભેટ મળી.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- દિવસઆનંદદાયક રહેશે.
- તમારો આત્મવિશ્વાસવધશે.
- જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
- કોઈ આમંત્રણ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મહેનત વધારે કરવી.
- મગજ પર કાબૂ રાખવો.
- કોઈનકામા મુદ્દા પર વિવાદ થાય.
- પતિ-પત્ની વચ્ચેથોડો વિવાદ થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે
આ પણ વાંચો:2025માં શનિ-રાહુની યુતિ 3 રાશિઓને કરાવશે લાભાલાભ!
આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….
