કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 10 જાન્યુઆરી પોષ સુદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે પુત્રદા એકાદશી છે.
- અગિયારસની સમાપ્તિ : સવારે ૧૦:૨૦ સુધી.
તારીખ :- ૧૦-૦૧-૨૦૨૫, શુક્રવાર / પોષ સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૩ થી ૧૦:૦૪ |
| અમૃત | ૧૦:૦૪ થી ૧૧:૨૫ |
| શુભ | ૧૨:૪૭ થી ૦૨.૦૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૯ થી ૧૧:૦૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રોની મદદ લેવી પડે.
- અચાનક કોઈ આર્થિક પરેશાની રહે.
- મહેનતનું યોગ્ય પરિણામ મળે.
- અજાણ્યા લોકોની વાતમાં આવવું નહિ.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- મન મૂઝવણમાં રહે.
- આંનદ પ્રમોદમાં દિવસ જાય.
- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહી શકે છે.
- તમારા ધૈર્યની પરીક્ષા થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- વેપારમાં લાભ થાય.
- તમારા વ્યવહાર ધ્યાન રાખો.
- મહત્વના કાર્યમાં વિઘ્ન આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ધન આવે ખરું જાય પણ ખરું.
- નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
- કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે.
- જરૂરીયાતને મદદરૂપ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- લગ્નજીવન સારું રહે.
- નોકરીમાં પ્રમોશન મળી શકે.
- તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરો.
- સ્વાસ્થમાં બેદરકારી ન રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- કીમતી વસ્તુ ભૂલી જવાય.
- પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
- રોકાણને લગતા કોઈપણ નિર્ણય ન લો.
- ચાલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- મહત્વના કાર્યમાં વિલંબ થાય.
- પરિવારથી લાભ થાય.
- પ્રોજેક્ટને લઇને ચર્ચા-વિચારણાં થશે.
- ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- લાંબા સમયની માંદગીમાંથી મુક્તિ મળે.
- નિર્ણય તમારા હકમાં જ રહેશે.
- પરિવારમાં વૈચારિક મતભેદ રહે.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
- તમારું નુકસાન થઈ શકે છે.
- વર્તમાનમાં જીવો.
- બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- ગૃહિણી મહિલાઓને લાભ થાય.
- પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્રની મદદ મળે.
- બિન જરૂરી લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- જીવનના લક્ષ્યો હાંસલ કરી લેશો.
- સંજોગો અનુકૂળ બનશે.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વેપાર સાતમાં આસમાને પહોચે.
- બોલવા પર કાબૂ રાખવો.
- લગ્ન સંબંધ મધુર રહેશે,
- ઘરમાં મોટું પરિવર્તન આવશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં શાહી સ્નાન ક્યારે થશે ? શાહી અને સામાન્ય સ્નાનની તારીખ જાણો
આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં
