આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકને ધંધામાં ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 10 જાન્યુઆરી પોષ સુદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 10 જાન્યુઆરી પોષ સુદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે પુત્રદા એકાદશી છે.
  • અગિયારસની સમાપ્તિ   :         સવારે ૧૦:૨૦ સુધી.

તારીખ   :-   ૧૦-૦૧-૨૦૨૫, શુક્રવાર / પોષ સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૪૩ થી ૧૦:૦૪
અમૃત ૧૦:૦૪ થી ૧૧:૨૫
શુભ ૧૨:૪૭ થી ૦૨.૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૯ થી ૧૧:૦૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રોની મદદ લેવી પડે.
  • અચાનક કોઈ આર્થિક પરેશાની રહે.
  • મહેનતનું યોગ્ય પરિણામ મળે.
  • અજાણ્યા લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મન મૂઝવણમાં રહે.
  • આંનદ પ્રમોદમાં દિવસ જાય.
  • વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહી શકે છે.
  • તમારા ધૈર્યની પરીક્ષા થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • વેપારમાં લાભ થાય.
  • તમારા વ્યવહાર ધ્યાન રાખો.
  • મહત્વના કાર્યમાં વિઘ્ન આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
  • કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે.
  • જરૂરીયાતને મદદરૂપ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • લગ્નજીવન સારું રહે.
  • નોકરીમાં પ્રમોશન મળી શકે.
  • તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરો.
  • સ્વાસ્થમાં બેદરકારી ન રાખો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કીમતી વસ્તુ ભૂલી જવાય.
  • પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
  • રોકાણને લગતા કોઈપણ નિર્ણય ન લો.
  • ચાલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • પરિવારથી લાભ થાય.
  • પ્રોજેક્ટને લઇને ચર્ચા-વિચારણાં થશે.
  • ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાંબા સમયની માંદગીમાંથી મુક્તિ મળે.
  • નિર્ણય તમારા હકમાં જ રહેશે.
  • પરિવારમાં વૈચારિક મતભેદ રહે.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • તમારું નુકસાન થઈ શકે છે.
  • વર્તમાનમાં જીવો.
  • બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • ગૃહિણી મહિલાઓને લાભ થાય.
  • પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્રની મદદ મળે.
  • બિન જરૂરી લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • જીવનના લક્ષ્યો હાંસલ કરી લેશો.
  • સંજોગો અનુકૂળ બનશે.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપાર સાતમાં આસમાને પહોચે.
  • બોલવા પર કાબૂ રાખવો.
  • લગ્ન સંબંધ મધુર રહેશે,
  • ઘરમાં મોટું પરિવર્તન આવશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ

આ પણ વાંચો:મહાકુંભ મેળામાં શાહી સ્નાન ક્યારે થશે ? શાહી અને સામાન્ય સ્નાનની તારીખ જાણો

આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં