આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવને જળ ચઢાવવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 13 જાન્યુઆરી પોષ સુદ પૂનમ સોમવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.13 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 13 જાન્યુઆરી પોષ સુદ પૂનમ સોમવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.13 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે પોષી પૂનમ છે.                        પૂનમ ની સમાપ્તિ          :   સવારે ૦૩:૫૪ સુધી. જાન્યુ-૧૪

  • તારીખ :-        ૧૩-૦૧-૨૦૨૫, સોમવાર / પોષ સુદ પૂનમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૨ થી ૦૮:૪૪
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૬
લાભ ૦૩:૩૧ થી ૦૪.૫૨
અમૃત ૦૪:૫૨ થી  ૦૬:૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૯ થી ૧૨:૪૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • ખરાબ કામનો બદલો મળશે.
  • સમજદારીપૂર્વક નિર્ણયો લો.
  • લાગણીઓ પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરસ્પર સહકારની ભાવના રાખો.
  • કામકાજમાં સરળતા રહેશે.
  • સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સંબંધોને માન આપો.
  • વેપારની સ્પર્ધામાં સફળતા મળશે.
  • સહનશક્તિણી પરીક્ષા થાય.
  • કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • બજેટ મુજબ ખર્ચ કરો.
  • નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
  • લેખન અને વાંચન વધારે રહે.
  • ભૂતકાળની ભૂલોને માફ કરો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • લોકોની ભાવનાઓનું સન્માન કરશો.
  • જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે.
  • આવક અને ખર્ચમાં વધારો થશે.
  • સંબંધોને મહત્વ આપશો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રેમ સંબંધો સામાન્ય રહેશે.
  • મિત્રો તરફથી સહયોગ મળશે.
  • લાભકારક દિવસ રહે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • રાજનીતિમાં લાભદાયક પદ મળે.
  • ઈન્ટરવ્યુમાં સફળતા મળે.
  • મોજ મજામાં દિવસ જાય.
  • કામના સ્થળે સારા પરિવર્તન આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કામમાં ધ્યાન વધશે.
  • નોકરીમાં શુભ ઓફર મળશે.
  • રોકાણમાંથી લાભ થાય.
  • ધન કમાવા ની ઘણી તકો બનશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમને સફળતા મળશે.
  • કામ ધાર્યા કરતા સારું થશે.
  • અધિકારીઓનો સહયોગ મળશે.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અનુભવીઓની સલાહ લેવી.
  • નોકરીમાં આગળ વધવામાં સફળતા મળશે.
  • કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં.
  • જીવનસાથીની તબિયત સાચવવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સરકારી કામકાજમાં ગતિ આવે.
  • વેપાર પર ધ્યાન આપાશે.
  • પરિવારમાં પરસ્પર વિશ્વાસ વધશે.
  • સિદ્ધિઓથી ઉત્સાહ વધશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લોકોના દોષ જોવાની આદત છોડવી.
  • સંબંધોમાં તાલમેલ વધશે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મિત્રતા પ્રેમમાં પરિણામી શકે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાનવીર સમજતો માણસ વાસ્તવમાં ભ્રમમાં જીવે છે, આપનાર કોઈ બીજું હોય છે….

આ પણ વાંચો:મકરસંક્રાતિએ કયા દેવતાઓને પીળી દાળ ચઢાવવી શુભ માનવામાં આવે છે

આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….