Vadodara News/ વડોદરામાં SSG હોસ્પિટલના તબીબોનું સફળ ઓપરેશન, યુવતીના પેટમાંથી ટાંકણી કાઢી

દૂરબીન વડે પેટમાંથી ટાંકણી નીકાળી ઓપરેશન કર્યુ હતું

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરા(Vadodara)માં SSG હોસ્પિટલમાં પેટમાંથી ટાંકણી કાઢી સફળ સર્જરી કરવામાં આવી છે. જંબુસરની યુવતી ટાંકણી ગળી જતા જંબુસરમાં પ્રાથમિક સારવાર લીધી હતી.

વડોદરા શહેરમાં એસએસજી હોસ્પિટલમાં તબીબોની નિષ્ણાત ટીમોએ 18 વર્ષની યુવતીના પેટમાંથી ટાંકણી કાઢી હતી. મળતી માહિતી મુજબ યુવતી કોઈક કારણોસર ભૂલથી ટાંકમી ગળી જતા ગભરાઈ ગઈ હતી. જેથી પરિવારના લોકોએ તાત્કાલિક જંબુસર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જંબુસરમાં ટાંકણી ન નીકળતા યુવતીને SSG હોસ્પિટલમાં યુવતીને લઈ જવામાં આવી હતી.  ત્યાં હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સર્જરી કરી હતી. દૂરબીન વડે પેટમાંથી ટાંકણી નીકાળી ઓપરેશન કર્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા: SSG હોસ્પિ.ના પીએમ સ્ટાફની બેદરકારી, મૃતદેહને અન્ય પરિવારને આપી દીધાની ઘટના

આ પણ વાંચો:વડોદરા:SSG હોસ્પિ.માં દર્દીનું મોત શંકાસ્પદ કોરોના અને ફ્લુના હતા લક્ષણો દાખલ થયાના ત્રણ કલાકમાં થયુ દર્દીનું મોત

આ પણ વાંચો:વડોદરા: રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ એસો.ની હડતાળનો મામલો, આયુષ્યમાન કાર્ડમાં ડાયાલિસિસનો ચાર્જ ઘટાડતા વિરોધ,